2,161
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
(5 intermediate revisions by one other user not shown) | |||
Line 53: | Line 53: | ||
કદાચ તમારો બોસ | કદાચ તમારો બોસ | ||
સામાન્ય ગુમાસ્તામાંથી | સામાન્ય ગુમાસ્તામાંથી | ||
કરોડોના વેપાર સુધી પહોંચ્યો હોય | |||
તમે કહેશો કે યાર, સફળતા એને કહેવાય | તમે કહેશો કે યાર, સફળતા એને કહેવાય | ||
મથુરાદાસનું તો જાણે... સમજ્યા) | મથુરાદાસનું તો જાણે... સમજ્યા) | ||
Line 72: | Line 72: | ||
(માળુ, આયે તમને નહીં જામે | (માળુ, આયે તમને નહીં જામે | ||
કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાખી | કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાખી | ||
જેમાં | જેમાં કેન્સરથી ગ્રસ્ત હીરો | ||
હસતો-હસાવતો મોતને ભેટતો હોય | હસતો-હસાવતો મોતને ભેટતો હોય | ||
ના, હવે આ ફોર્મ્યુલા તમને નહીં ચાલે) | ના, હવે આ ફોર્મ્યુલા તમને નહીં ચાલે) | ||
તો, માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ | તો, માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ | ||
હું તારા માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી | હું તારા માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી | ||
Line 81: | Line 82: | ||
જેમાં તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે | જેમાં તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે | ||
શબ્દોનાં પીંછાં ઓઢાડી શકતો નથી | શબ્દોનાં પીંછાં ઓઢાડી શકતો નથી | ||
તારા સંદર્ભના નગ્ન ડિલ પર | |||
એક પ્રામાણિક વેદના સિવાય કશુંય આપી શકતો નથી | એક પ્રામાણિક વેદના સિવાય કશુંય આપી શકતો નથી | ||
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા | ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા | ||
Line 222: | Line 223: | ||
::જોઈ લ્યો છવિઓ મારી, પાને-પાને છપાઈ છે! | ::જોઈ લ્યો છવિઓ મારી, પાને-પાને છપાઈ છે! | ||
::::(મંદાક્રાંતા) | ::::::(મંદાક્રાંતા) | ||
:ક્યાં છે? ક્યાં છે? કલરવભરી ડાળ શી એ નિશાળ? | :ક્યાં છે? ક્યાં છે? કલરવભરી ડાળ શી એ નિશાળ? | ||
:આવે આછા સ્વર રુદનના કેમ પાતાળમાંથી? | :આવે આછા સ્વર રુદનના કેમ પાતાળમાંથી? | ||
Line 228: | Line 229: | ||
:ઝાંખું – પાંખું ઝગમગી રહી દીવડાઓ ઠરે છે | :ઝાંખું – પાંખું ઝગમગી રહી દીવડાઓ ઠરે છે | ||
::::(શાર્દૂલવિક્રીડિત) | ::::::(શાર્દૂલવિક્રીડિત) | ||
:જોતો જા, પળ બે યુવાન, પડખામાં કોણ પોઢ્યું હશે | :જોતો જા, પળ બે યુવાન, પડખામાં કોણ પોઢ્યું હશે | ||
:કાયા જોઈ કદાચ ઓળખી જશે કે આ તો ‘અર્ધાંગના’ | :કાયા જોઈ કદાચ ઓળખી જશે કે આ તો ‘અર્ધાંગના’ | ||
Line 234: | Line 235: | ||
:સાચે મોડું થયું યુવાન, ગઈ વેળા હસ્તમેળાપની | :સાચે મોડું થયું યુવાન, ગઈ વેળા હસ્તમેળાપની | ||
::::(વસંતતિલકા) | ::::::(વસંતતિલકા) | ||
::ભાંગ્યાં ભડાક દઈને છતછાપરાંઓ | ::ભાંગ્યાં ભડાક દઈને છતછાપરાંઓ | ||
::કંદુક શો ઊછળકૂદ કરે કન્હાઈ | ::કંદુક શો ઊછળકૂદ કરે કન્હાઈ | ||
Line 245: | Line 246: | ||
::ગાત્રો અકેક કરતાં અકડાઈ ચાલ્યાં | ::ગાત્રો અકેક કરતાં અકડાઈ ચાલ્યાં | ||
::::(અનુષ્ટુપ) | ::::::(અનુષ્ટુપ) | ||
::અંતે મુક્ત કર્યું એને માતાની મૃત્યુનાળથી | ::અંતે મુક્ત કર્યું એને માતાની મૃત્યુનાળથી | ||
::કાચી કૂંપળને કોઈ ચૂંટી લે જેમ ડાળથી | ::કાચી કૂંપળને કોઈ ચૂંટી લે જેમ ડાળથી | ||
</poem> | </poem> | ||
===૫. જીવી=== | |||
<poem> | |||
જીવી નાની હતીને, સાવ નાની | |||
ત્યારની આ વાત | |||
કેડે કંદોરો* પહેરી કરીને | |||
એ તો ફેરફુદરડી ફરતી’તી | |||
પવનપાતળું લહેરણિયું લહેરાવીને | |||
સરખેસરખી સાહેલડીઓ સાથે | |||
લળી લળીને | |||
ગરબે ઘૂમતી’તી | |||
ત્યાં ફરરર આવ્યાં પતંગિયાં | |||
કોઈ બેઠું પાંદડીએ, કોઈ પાંખડીએ | |||
કોઈ સસલાના વાળ પર, કોઈ ચિત્તાની ફાળ પર | |||
હવે જીવી સહુને પતંગિયાથી ઓળખે | |||
પીળું પતંગિયું? તો’ કે ફૂલ! | |||
મોર? તો’કે પચરંગી પતંગિયું | |||
જીવીને જંપ નહિ | |||
કૂકા ઉછાળતી હોય, સામસામે ઘસીને અજવાળતી હોય | |||
ભીંતે હરણાં ને હાથીડા ચીતરતી હોય | |||
મમી-મમી રમતી હોય | |||
‘ચીના મીના ચાઉં ચાઉં | |||
અરધી રોટલી ખાઉં ખાઉં’ | |||
કહી પડોશીની લાંબી દીવાલ પાછળ લપાતી-છુપાતી હોય | |||
કે બોરાં ને કાતરાં કરતી હોય હડપ્પા! | |||
બાપુની બકરી જીવી સાથે હળી ગયેલી | |||
ખોળિયાં બે ને જીવ એક | |||
એક દી ખેતર-ખેતર રમતાં મળ્યું | |||
... આ શું? પૈડું? | |||
દોડતાં-દોડાવતાં જીવી નીકળી ગઈ ક્યાંની ક્યાં... | |||
કૂવાને કાંઠલેથી કુંભારવાડા થઈને વણકરવાસ | |||
બકરી રહી ગઈ ગામને છેવાડે | |||
છેક | |||
એમ કરતાં જીવી તરુણી થઈ | |||
રૂપ એવું કે એક પા જીવી ને બીજી પા આકાશગંગા | |||
વિહરે કદંબવનમાં, અશોકવાટિકામાં | |||
કદી ચંપાની ડાળ, કદી પંપાની પાળ | |||
કદી ગુમ | |||
પછી તો દાંત તેટલી વાતો | |||
‘એલા, જીવીનું હરણ થયું!’ | |||
‘ના, ના, લાખ સવા લાખના મહેલમાં મરણ થયું’ | |||
‘મોકલાવો સહસ્ત્ર વહાણો’ | |||
‘વાત પેટમાં રાખી શકે એવો એકાદો અશ્વ’ | |||
‘મડમડી થઈ ગઈ છે એ તો | |||
ગોટપીટ બોલવું, ફાવે તે કરવું | |||
સ્વતંત્રતાની દેવી જાણે!’ | |||
‘જોયેલી કાલ રાતે – હાથમાં મશાલ | |||
ક્યાં જતી હશે, સાવ એકલી?’ | |||
કોને કોને સમજાવે જીવી | |||
કે અરુપરુ ઉજાસમાં | |||
ખોળે છે એ તો | |||
પેલી... બાપુની બકરી | |||
</poem> | |||
{{HeaderNav | |||
|previous = [[પ્રતિપદા/૧૩. બાબુ સુથાર|૧૩. બાબુ સુથાર]] | |||
|next = [[પ્રતિપદા/૧૫. સંજુ વાળા|૧૫. સંજુ વાળા]] | |||
}} |