સિગ્નેચર પોયમ્સ/વીજળીના ચમકારે – ગંગાસતી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
Line 7: Line 7:
વિપત્તિ પડે તોય વણસે નહીં, સોઈ હરિજનનાં પ્રમાણજી.
વિપત્તિ પડે તોય વણસે નહીં, સોઈ હરિજનનાં પ્રમાણજી.
ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળ,
ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળ,
ને કોઈની કરે નહિ આશજી;
{{Gap|8em}}ને કોઈની કરે નહિ આશજી;
દાન દેવે પણ રહે અજાચી
દાન દેવે પણ રહે અજાચી
રાખે વચનમાં વિશ્વાસ રે જી – મેરુ
{{Gap|8em}}રાખે વચનમાં વિશ્વાસ રે જી – મેરુ
હરખ ને શોકની આવે નહિ હેડકી,
હરખ ને શોકની આવે નહિ હેડકી,
આઠ પહોર રહે આનંદજી,
{{Gap|8em}}આઠ પહોર રહે આનંદજી,
નિત્ય રે નાચે સત્સંગમાં ને
નિત્ય રે નાચે સત્સંગમાં ને
તોડે માયા કેરા ફંદજી – મેરુ
{{Gap|8em}}તોડે માયા કેરા ફંદજી – મેરુ
તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં,
તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં,
તે નામ નિજારી નર ને નારજી,  
{{Gap|8em}}તે નામ નિજારી નર ને નારજી,  
એકાંતે બેસીને આરાધના માંડે તો,
એકાંતે બેસીને આરાધના માંડે તો,
અલખ પધારે એને દ્વારજી – મેરુ
{{Gap|8em}}અલખ પધારે એને દ્વારજી – મેરુ
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
શીશ તો કર્યાં કુરબાન રે,
{{Gap|8em}}શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલપ વિકલપ એકે નહિ ઉ૨માં,
સંકલપ વિકલપ એકે નહિ ઉ૨માં,
જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ
{{Gap|8em}}જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ
સંગત કરો તો તમે એવાની કરજો,
સંગત કરો તો તમે એવાની કરજો,
જે ભજનમાં રહે ભરપુરજી,
{{Gap|8em}}જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગાસતી એમ બોલિયાં,
ગંગાસતી એમ બોલિયાં,
જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી – મેરુ
{{Gap|8em}}જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી – મેરુ
ભગતિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ!
ભગતિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ!
રાખજો વચનુંમાં વિશ્વાસ રે,
{{Gap|8em}}રાખજો વચનુંમાં વિશ્વાસ રે,
ગંગાસતી એમ બોલિયાં
ગંગાસતી એમ બોલિયાં
તમે થાજો સતગુરુજીના દાસ રે – મેરુ
{{Gap|8em}}તમે થાજો સતગુરુજીના દાસ રે – મેરુ
}}
}}
</poem>
</poem>

Revision as of 16:48, 17 April 2024

વીજળીના ચમકારે

ગંગાસતી


મેરુ તો ડગે જેનાં મન ના ડગે, મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં, સોઈ હરિજનનાં પ્રમાણજી.
ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળ,
ને કોઈની કરે નહિ આશજી;
દાન દેવે પણ રહે અજાચી
રાખે વચનમાં વિશ્વાસ રે જી – મેરુ
હરખ ને શોકની આવે નહિ હેડકી,
આઠ પહોર રહે આનંદજી,
નિત્ય રે નાચે સત્સંગમાં ને
તોડે માયા કેરા ફંદજી – મેરુ
તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં,
તે નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને આરાધના માંડે તો,
અલખ પધારે એને દ્વારજી – મેરુ
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલપ વિકલપ એકે નહિ ઉ૨માં,
જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ
સંગત કરો તો તમે એવાની કરજો,
જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગાસતી એમ બોલિયાં,
જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી – મેરુ
ભગતિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ!
રાખજો વચનુંમાં વિશ્વાસ રે,
ગંગાસતી એમ બોલિયાં
તમે થાજો સતગુરુજીના દાસ રે – મેરુ