ચાંદરણાં/ગાંધી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 16:56, 22 April 2024


30. ગાંધી


  • હવે તો ગાંધીના બાવલાને અપવાસ કરનારા પણ નથી મળતા.
  • ગાંધીજી પણ હવે દાંડી વિનાનાં ચશ્માં છે...
  • ગાંધી વગરનું નગર તે ગાંધીનગર!
  • આ ગાંધીજીને ગમે તેટલા ખર્ચો તોયે, ખૂટતા જ નથી.