તારાપણાના શહેરમાં/ડહાપણ નહિ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 02:48, 14 May 2024
ડહાપણ નહિ
એની શક્યતા પણ નહિ?
નહિ? ના પાડવા પણ નહિ?
અહીં પણ એ ન દેખાયા!
ચાલ આ જગા પણ નહિ
કોઈ પણ વિચારો તો
ક્યાં નથી થતા… પણ નહિ
રાત બહુ રહી ટૂંકી
રાતભર રહ્યા પણ નહિ
એ કહે તે કરવાનું
આ ગઝલ છે, ડહાપણ નહિ