7,454
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
No edit summary |
||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|{{color|red|હુકમ, માલિક}}<br>{{color|blue|ચિનુ મોદી}}}} | |||
{{Heading|હુકમ, માલિક|ચિનુ મોદી}} | |||
{{center block|title='''પાત્રો'''| | {{center block|title='''પાત્રો'''| | ||
'''અધિકાર'''<br> | '''અધિકાર'''<br> | ||
Line 9: | Line 7: | ||
}} | }} | ||
(સ્ટેજ પર પ્રકાશ થાય છે. અધિકાર ખુરશી પર બેઠો છે. બૂટની દોરી છોડવા સહેજ નીચો નમે છે, પણ તરત ટટ્ટાર ઊભો રહી ત્રણ તાળી પાડે છે એટલે મોટા ટેબલ પાછળથી જ એક સફેદ, ચિત્રિત ચહેરાવાળો, પણ, ડરામણો જીન ઊભો થાય છે. અને અધિકાર પાસે આવી, ગરદન ઝુકાવી, વિનત સ્વરમાં બોલે છે.) | (સ્ટેજ પર પ્રકાશ થાય છે. અધિકાર ખુરશી પર બેઠો છે. બૂટની દોરી છોડવા સહેજ નીચો નમે છે, પણ તરત ટટ્ટાર ઊભો રહી ત્રણ તાળી પાડે છે એટલે મોટા ટેબલ પાછળથી જ એક સફેદ, ચિત્રિત ચહેરાવાળો, પણ, ડરામણો જીન ઊભો થાય છે. અને અધિકાર પાસે આવી, ગરદન ઝુકાવી, વિનત સ્વરમાં બોલે છે.) | ||
{{Ps | {{Ps | ||
|જીનઃ | |જીનઃ | ||
Line 237: | Line 234: | ||
}} | }} | ||
(અધિકાર ઉશ્કેરાટ ઓછો થતાં સાવ હતોત્સાહ અનુભવે એ રીતે નિરાશ પગલે આમતેમ ફરતો હોય છે. કશુંક સૂઝતાં એ ત્રણ તાળી બહુ શિથિલ હાથથી હળવેથી પાડે છે. અટ્ટહાસ્ય સાથે સફેદ જીન હાજર થાય છે. અટ્ટહાસ્યથી અધિકાર ધ્રૂજે છે. જીન નજીક આવી, ગરદન ઝુકાવી ઊભો રહે છે અને–) | (અધિકાર ઉશ્કેરાટ ઓછો થતાં સાવ હતોત્સાહ અનુભવે એ રીતે નિરાશ પગલે આમતેમ ફરતો હોય છે. કશુંક સૂઝતાં એ ત્રણ તાળી બહુ શિથિલ હાથથી હળવેથી પાડે છે. અટ્ટહાસ્ય સાથે સફેદ જીન હાજર થાય છે. અટ્ટહાસ્યથી અધિકાર ધ્રૂજે છે. જીન નજીક આવી, ગરદન ઝુકાવી ઊભો રહે છે અને–) | ||
{{Ps | {{Ps | ||
|જીનઃ | |જીનઃ | ||
Line 332: | Line 328: | ||
(જીન ઊભો રહી જાય છે.) | (જીન ઊભો રહી જાય છે.) | ||
{{Ps | {{Ps | ||
| | |||
| આજે મારે તારું કામ છે. સાદું સીધું નહીં. મોટું કામ છે. | | આજે મારે તારું કામ છે. સાદું સીધું નહીં. મોટું કામ છે. | ||
}} | }} | ||
{{Ps | |||
| | |||
| (થોડાક મૌન પછી) પૂછ તો ખરો કે કયું મોટું કામ છે? | | (થોડાક મૌન પછી) પૂછ તો ખરો કે કયું મોટું કામ છે? | ||
}} | }} | ||
Line 388: | Line 387: | ||
}} | }} | ||
(અને આ શબ્દોના પડઘાઓ સાથે પરદો પડે છે.) | (અને આ શબ્દોના પડઘાઓ સાથે પરદો પડે છે.) | ||
{{Right|(પાંચ અદ્યતન એકાંકી)}} | {{Right|(પાંચ અદ્યતન એકાંકી)}} | ||
{{ | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ડીમ લાઇટ | |||
|next = અશ્વત્થામા | |||
}} |