કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ફૂલે ફૂલે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <br> <center><big><big>'''૩૦. ફૂલે ફૂલે'''</big></big></center> {{Block center|<poem> એવી અચરજ નજરે પડી {{gap|5em}} કે ફૂલે ફૂલે વેલ ચડી. મૂળાધારનો માટીક્યારો, ફૂટ્યો ત્યાંથી વેલફુવારો; ડગતી ધારને અડગ અટંકી સુરતા જોગે જડી. કે...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 7: Line 7:
એવી અચરજ નજરે પડી
એવી અચરજ નજરે પડી
{{gap|5em}} કે ફૂલે ફૂલે વેલ ચડી.
{{gap|5em}} કે ફૂલે ફૂલે વેલ ચડી.
મૂળાધારનો માટીક્યારો,
મૂળાધારનો માટીક્યારો,
ફૂટ્યો ત્યાંથી વેલફુવારો;
ફૂટ્યો ત્યાંથી વેલફુવારો;
ડગતી ધારને અડગ અટંકી
ડગતી ધારને અડગ અટંકી
સુરતા જોગે જડી.
{{gap|5em}} સુરતા જોગે જડી.
કે ફૂલે ફૂલે વેલ ચડી.
{{gap|5em}} કે ફૂલે ફૂલે વેલ ચડી.
 
ફૂલે ફૂલે વેલવિસામા,
ફૂલે ફૂલે વેલવિસામા,
સૌરભ સરણાં આવે સામાં;
સૌરભ સરણાં આવે સામાં;
સ્વાગત કાજે અગમ અનાહત
સ્વાગત કાજે અગમ અનાહત
નભનોબત ગગડી.
{{gap|5em}} નભનોબત ગગડી.
કે ફૂલે ફૂલે વેલ ચડી.
{{gap|5em}} કે ફૂલે ફૂલે વેલ ચડી.
 
ફૂલ ફૂલને સેરે સાંધે,
ફૂલ ફૂલને સેરે સાંધે,
સુંદર સોહિલ સેતુ બાંધે;
સુંદર સોહિલ સેતુ બાંધે;
વલ્લરી વાધે એમ વરસતી
વલ્લરી વાધે એમ વરસતી
અવિરત ઓજસ ઝડી.
{{gap|5em}} અવિરત ઓજસ ઝડી.
કે ફૂલે ફૂલે વેલ ચડી.
{{gap|5em}} કે ફૂલે ફૂલે વેલ ચડી.
 
હતી માત્ર કાઠાળી વેલી,
હતી માત્ર કાઠાળી વેલી,
બની ફૂલવંતી અલબેલી;
બની ફૂલવંતી અલબેલી;
સરોદ, એની મહેક મ્હેકતી
સરોદ, એની મહેક મ્હેકતી
ત્રિભુવન પાર અડી.
{{gap|5em}} ત્રિભુવન પાર અડી.
કે ફૂલે ફૂલે વેલ ચડી.
{{gap|5em}} કે ફૂલે ફૂલે વેલ ચડી.
(સુરતા, પૃ. ૭૨)
</poem>}}
</poem>}}


{{center|{{gap|8em}}(રામરસ, પૃ. ૨૩)}}
{{center|{{gap|8em}}(સુરતા, પૃ. ૭૨)}}


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = વડવાયું
|previous = તમે રે સોનું
|next = મૂળ એક
|next = ફીણ ઝાઝાં ને —
}}
}}

Latest revision as of 02:05, 31 May 2024


૩૦. ફૂલે ફૂલે

એવી અચરજ નજરે પડી
કે ફૂલે ફૂલે વેલ ચડી.

મૂળાધારનો માટીક્યારો,
ફૂટ્યો ત્યાંથી વેલફુવારો;
ડગતી ધારને અડગ અટંકી
સુરતા જોગે જડી.
કે ફૂલે ફૂલે વેલ ચડી.

ફૂલે ફૂલે વેલવિસામા,
સૌરભ સરણાં આવે સામાં;
સ્વાગત કાજે અગમ અનાહત
નભનોબત ગગડી.
કે ફૂલે ફૂલે વેલ ચડી.

ફૂલ ફૂલને સેરે સાંધે,
સુંદર સોહિલ સેતુ બાંધે;
વલ્લરી વાધે એમ વરસતી
અવિરત ઓજસ ઝડી.
કે ફૂલે ફૂલે વેલ ચડી.

હતી માત્ર કાઠાળી વેલી,
બની ફૂલવંતી અલબેલી;
સરોદ, એની મહેક મ્હેકતી
ત્રિભુવન પાર અડી.
કે ફૂલે ફૂલે વેલ ચડી.

(સુરતા, પૃ. ૭૨)