હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/હું કેશમાં વળ ખાઉં વળું ગરદનથી: Difference between revisions
Jump to navigation
Jump to search
હું કેશમાં વળ ખાઉં વળું ગરદનથી
(+1) |
(No difference)
|
Revision as of 15:25, 3 June 2024
હું કેશમાં વળ ખાઉં વળું ગરદનથી
સ્તનને અડું, સરકું, સરું આગળ સ્તનથી
આકાર મને આપ તો પાણીનો આપ
કેવી પછી નાભિ ભરું આંદોલનથી