< હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો
હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/પાંપણ વડે મારી પાંપણે તાળી દે
Jump to navigation
Jump to search
પાંપણ વડે મારી પાંપણે તાળી દે
તું પોપચાં પોપચાં ઉપર ઢાળી દે
ક્યારે ય મને ટીકીટીકી ના જોયો.
આજે તો તું સાટું સામટું વાળી દે