હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/તૂટેલી કોઈ છીપ નિકટ રોકાશો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 15:27, 3 June 2024


તૂટેલી કોઈ છીપ નિકટ રોકાશો


તૂટેલી કોઈ છીપ નિકટ રોકાશો
સૂકાયલી રેતીના પટે ખોડાશો
ભીંજાયા નહીં તમે કદી ભરતીમાં
હું પાછો જઈશ ત્યારે તમે ખેંચાશો