હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/સપનાંમાં કદી સ્મરણમાં કોરી લે મને

From Ekatra Foundation
Jump to navigation Jump to search


સપનાંમાં કદી સ્મરણમાં કોરી લે મને
શ્વાસોમાં સુવાસ જેમ દોરી લે મને
ક્યારે હું તને ફરી મળું કોને ખબર
હમણાં છું તો હમણાં જ વહોરી લે મને