હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/દુ:ખમાં કોઈ અણધારી ખુશી હોઈ શકે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 15:28, 3 June 2024


દુઃખમાં કોઈ અણધારી ખુશી હોઈ શકે


દુઃખમાં કોઈ અણધારી ખુશી હોઈ શકે
જે શક્ય નથી એ ય કદી હોઈ શકે
થંભી ગયો કે એની ગલીથી છું અજાણ
જ્યાં ઊભો છું તે એની ગલી હોઈ શકે