હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/તૂટેલી કોઈ છીપ નિકટ રોકાશો
Jump to navigation
Jump to search
તૂટેલી કોઈ છીપ નિકટ રોકાશો
સૂકાયલી રેતીના પટે ખોડાશો
ભીંજાયા નહીં તમે કદી ભરતીમાં
હું પાછો જઈશ ત્યારે તમે ખેંચાશો
તૂટેલી કોઈ છીપ નિકટ રોકાશો
સૂકાયલી રેતીના પટે ખોડાશો
ભીંજાયા નહીં તમે કદી ભરતીમાં
હું પાછો જઈશ ત્યારે તમે ખેંચાશો