9,286
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વરસાદ ભીંજવે|રમેશ પારેખ}} <poem> ::આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે...") |
No edit summary |

| (7 intermediate revisions by 3 users not shown) | |||
| Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
::આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે, | ::::આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે, | ||
:: હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે. | :::: હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે. | ||
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે, | ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે, | ||
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે. | અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે. | ||
:: નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે, | |||
:: દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે. | :::: નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે, | ||
:::: દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે. | |||
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે, | ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે, | ||
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે. | ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે. | ||
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે, | પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે, | ||
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે. | નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે. | ||
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે, | બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે, | ||
લીલો ધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે. | લીલો ધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે. | ||
:: અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, | |||
:: મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. | :::: અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, | ||
:: થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે, | :::: મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. | ||
:: કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે. | :::: થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે, | ||
:::: કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે. | |||
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૧૭૧)}} | {{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૧૭૧)}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/4/49/Aakal_Vikal_Aankh_Kaan-Dakshesh_Dhruv.mp3 | |||

રમેશ પારેખ • આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ • સ્વર: અમર ભટ્ટ | |||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/4/48/Aakal_Vikal_Aankh_Kaan-Kshemu_Divetia.mp3 | |||

રમેશ પારેખ • આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: વૃંદગાન | |||

{{HeaderNav2 | |||
|previous =ખુલ્લી તલવાર જેવી છોકરી | |||
|next = ફાંસી પહેલાંની ઇચ્છા | |||