બૃહદ છંદોલય/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)

(4 intermediate revisions by 2 users not shown)
Line 74: Line 74:
અહીં તેઓ એક વિશિષ્ટ (અને વિસ્મૃત?) આવૃત્તિની વાત વિસરી ગયા હોય તેમ લાગે છે. ૧૯૫૭માં એક સુંદર મુખપૃષ્ઠ – ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર, છગનલાલ જાદવ(૧૯૦૩-૧૯૮૭)ના દ્વિરંગી વર્તુલાકાર લીટીઓને લયબદ્ધ છંદમાં પ્રસ્તુત કરતા આધુનિક અને એબ્સટ્રેકટ ચિત્રથી સુશોભિત – સાથે ‘છંદોલય’ની આવૃત્તિ પ્રગટ થઈ હતી, જેનું ૧૯૭૨ અને ૧૯૭૪માં પુનર્મુદ્રણ થયું હતું.

[[File:File:છંદોલય વિશે-2.png|200px|frameless|center]]
[[File:UJO-Chandolay-Title.jpg|200px|frameless|center]]

આ પુસ્તકને વિશિષ્ટ બનાવતી માહિતી અન્યથા વાચાળ અને શબ્દાળુ ‘નિ.’ના (નિરંજન ભગતના) ટૂંકા ‘નિવેદન’માં એટલી સહજ રીતે અપાઈ છે કે તેને તેના મૂળ સ્વરૂપે પ્રસ્તુત કરવાની લાલચ હું રોકી શકતો નથી.

[[File:File:છંદોલય વિશે-1.png|200px|frameless|center]]
[[File:Chandolau vishe-2.png|400px|frameless|center]]

Line 133: Line 133:
અંતમાં ઉમાશંકર જોશી સંપાદિત ‘છંદોલય’ના અંતિમ કવર ઉપર છપાયેલી નિરંજન ભગતની કવિતાનું સંક્ષિપ્ત વિશ્લેષણ, જેનું ‘કર્તૃત્વ’ પણ ઉમાશંકર જોશીનું જ હોવાની સંભાવના છે, તે જોઈએ:
અંતમાં ઉમાશંકર જોશી સંપાદિત ‘છંદોલય’ના અંતિમ કવર ઉપર છપાયેલી નિરંજન ભગતની કવિતાનું સંક્ષિપ્ત વિશ્લેષણ, જેનું ‘કર્તૃત્વ’ પણ ઉમાશંકર જોશીનું જ હોવાની સંભાવના છે, તે જોઈએ:

[[File:UJO-Chandolay-Title.jpg|200px|frameless|center]]
[[File:Chandolau vishe-1.png|400px|frameless|center]]

{{Right |'''— શૈલેશ પારેખ''' }}

{{Right |'''— શૈલેશ પારેખ''' }}

{{Poem2Close}}
{{Poem2Close}}

{{HeaderNav2
|previous = નિવેદન
|next = સર્જક-પરિચય

Navigation menu