હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/એક વરસાદી હવા અડવાની ક્ષણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''એક વરસાદી હવા અડવાની ક્ષણ '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>
Line 20: Line 18:
એક વહેવું ઝિલમિલાવે દૃશ્યને  
એક વહેવું ઝિલમિલાવે દૃશ્યને  
કાચમાં ટેબલ ઉપર પ્રતિબિમ્બ પણ.
કાચમાં ટેબલ ઉપર પ્રતિબિમ્બ પણ.
'''છંદવિધાન'''
ગાલગાગા ગાલગાગા ગાલગા
</poem>}}
</poem>}}



Latest revision as of 06:31, 7 July 2024



એક વરસાદી હવા અડવાની ક્ષણ
લીલછાયા પથ્થરો જેવાં સ્મરણ.

એક એકલતાનું રહેવું આંખમાં
શ્વાસમાં ખેવાયલું વાતાવરણ.

ભીનો ભીનો કાંઠો સાથે હરઘડી
હરઘડી પગહાથ પર રેતીનાં કણ.

આ ફરી પાનીએ ઝરણું ખળખળે
આ ફરી ખોબો ભરીને સાંભરણ.

એક વહેવું ઝિલમિલાવે દૃશ્યને
કાચમાં ટેબલ ઉપર પ્રતિબિમ્બ પણ.

છંદવિધાન
ગાલગાગા ગાલગાગા ગાલગા