હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/એક વરસાદી હવા અડવાની ક્ષણ: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
એક વહેવું ઝિલમિલાવે દૃશ્યને | એક વહેવું ઝિલમિલાવે દૃશ્યને | ||
કાચમાં ટેબલ ઉપર પ્રતિબિમ્બ પણ. | કાચમાં ટેબલ ઉપર પ્રતિબિમ્બ પણ. | ||
'''છંદવિધાન''' | |||
ગાલગાગા ગાલગાગા ગાલગા | |||
</poem>}} | </poem>}} | ||
Latest revision as of 06:31, 7 July 2024
એક વરસાદી હવા અડવાની ક્ષણ
લીલછાયા પથ્થરો જેવાં સ્મરણ.
એક એકલતાનું રહેવું આંખમાં
શ્વાસમાં ખેવાયલું વાતાવરણ.
ભીનો ભીનો કાંઠો સાથે હરઘડી
હરઘડી પગહાથ પર રેતીનાં કણ.
આ ફરી પાનીએ ઝરણું ખળખળે
આ ફરી ખોબો ભરીને સાંભરણ.
એક વહેવું ઝિલમિલાવે દૃશ્યને
કાચમાં ટેબલ ઉપર પ્રતિબિમ્બ પણ.
છંદવિધાન
ગાલગાગા ગાલગાગા ગાલગા