કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૨. એકસુરીલું: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૨. એકસુરીલું| નિરંજન ભગત}} <poem> એ જ તેજ એ જ ભેજ એ જ સેજ એ જ એ જ એ જ...") |
(No difference)
|
Revision as of 19:57, 8 July 2021
૨૨. એકસુરીલું
નિરંજન ભગત
એ જ તેજ
એ જ ભેજ
એ જ સેજ
એ જ એ જ
એ જ બે પગા
લગા લગા લગા લગા..
(બૃહદ છંદોલય, પૃ. ૧૬૬)