હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/મારું ધીમા સ્મરણ વહનમાં ધીમું બળવું: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
મારું ધીમા | મારું ધીમા સ્મરણવહનમાં ધીમું બળવું | ||
નામ કોડિયે પ્રગટાવીને તરતું મૂકવું. | નામ કોડિયે પ્રગટાવીને તરતું મૂકવું. | ||
માટી પર ઝિલમિલ સરતો શોષાતો રેલો | માટી પર ઝિલમિલ સરતો શોષાતો રેલો | ||
એક કૂંપળનું ત્વચા તળે હળવેથી ફૂટવું. | એક કૂંપળનું ત્વચા તળે હળવેથી ફૂટવું. | ||
વૃક્ષનું ઊપસી આવવું આભલે મઢ્યા તિમિરમાં | વૃક્ષનું ઊપસી આવવું આભલે મઢ્યા તિમિરમાં | ||
છાતી જેવું મર્મરનું ત્રૂટક ખળખળવું. | છાતી જેવું મર્મરનું ત્રૂટક ખળખળવું. | ||
રાતનું ઊઘડી ઊઘડી પડવું વનવગડામાં | રાતનું ઊઘડી ઊઘડી પડવું વનવગડામાં | ||
ઢળતા ઢાળે છોડ વચાળે ઝબકી ઉઠવું. | ઢળતા ઢાળે છોડ વચાળે ઝબકી ઉઠવું. | ||
ઝાકળના દડતા ટીપામાં આછા અણસાર | ઝાકળના દડતા ટીપામાં આછા અણસાર | ||
ઝરમર ઝરમર જેવું ઝીણું અલપ ઝલપવું. | ઝરમર ઝરમર જેવું ઝીણું અલપ ઝલપવું. | ||
Latest revision as of 06:33, 7 July 2024
મારું ધીમા સ્મરણવહનમાં ધીમું બળવું
નામ કોડિયે પ્રગટાવીને તરતું મૂકવું.
માટી પર ઝિલમિલ સરતો શોષાતો રેલો
એક કૂંપળનું ત્વચા તળે હળવેથી ફૂટવું.
વૃક્ષનું ઊપસી આવવું આભલે મઢ્યા તિમિરમાં
છાતી જેવું મર્મરનું ત્રૂટક ખળખળવું.
રાતનું ઊઘડી ઊઘડી પડવું વનવગડામાં
ઢળતા ઢાળે છોડ વચાળે ઝબકી ઉઠવું.
ઝાકળના દડતા ટીપામાં આછા અણસાર
ઝરમર ઝરમર જેવું ઝીણું અલપ ઝલપવું.
છંદવિધાન
ત્રિગણ કટાવ