હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/પરણ તો તોડી શકશો શું તમે કૂંપળને ઊગતી રોકી શકવાના: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
તમે હસડેલી ના શકશો કદી અમને અમે વહેતો પવન છીએ | તમે હસડેલી ના શકશો કદી અમને અમે વહેતો પવન છીએ | ||
અમે થોડા જ દરવાજો છીએ કે ધક્કા ખાઈ ખાઈ ખડવાના | અમે થોડા જ દરવાજો છીએ કે ધક્કા ખાઈ ખાઈ ખડવાના | ||
'''છંદવિધાન''' | |||
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> |
Revision as of 07:11, 7 July 2024
પરણ તો તોડી શકશો શું તમે કૂંપળને ઊગતી રોકી શકવાના
કૂંપળની રેખરેખામાં અમે પણ લીલુંલીલેરું ઊભરવાના
ચકામાં રગરગે રાતાં ઊડે છે એ ભલે દેખાડી ના શકીએ
છે તમને છૂટ પથ્થર મારવાની તો અમે પથ્થર તો ગણવાના
અમે કેમેય અંધારું અમારું કાળું તો રહેવા જ નહિ દઈએ
અમારા ચાંદ સૂરજ છો તમે ઠારો અમે દીવો તો કરવાના
અમારા ઢાળ પરથી અમને જો ગબડાવી દેશો વારવારંવાર
અમે એ ઢાળ જોજોને તમે કે વારવારંવાર ચડવાના
તમે હસડેલી ના શકશો કદી અમને અમે વહેતો પવન છીએ
અમે થોડા જ દરવાજો છીએ કે ધક્કા ખાઈ ખાઈ ખડવાના
છંદવિધાન
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા