હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ચારે તરફથી એમ નજરને સમેટશું: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<br> | <br> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
ચારે તરફથી એમ | ચારે તરફથી એમ નજર પાછી ખેંચશું | ||
ના હોય ત્યાં ય એનો કમરબંધ દેખશું | ના હોય ત્યાં ય એનો કમરબંધ દેખશું | ||
સૂંઘીશું ગાઢ શ્વાસ ભરી | સૂંઘીશું ગાઢ શ્વાસ ભરી એનો કેશભાર | ||
વેણીની જેમ આપણે પણ બહુ મહેકશું | વેણીની જેમ આપણે પણ બહુ મહેકશું | ||
Line 15: | Line 13: | ||
એની ગલીમાં મેઘધનુ પર ટહેલશું | એની ગલીમાં મેઘધનુ પર ટહેલશું | ||
લંબાવી હાથ સ્પર્શશું | લંબાવી હાથ સ્પર્શશું વાદળને કોરમોર | ||
પાલવ કિનાર સાથ ક્ષિતિજ લગ લહેરશું | પાલવ કિનાર સાથ ક્ષિતિજ લગ લહેરશું | ||
છે મૌન એનું પૈઠણી વાણી ય પૈઠણી | છે મૌન એનું પૈઠણી વાણી ય પૈઠણી | ||
શું તાણાવાણા આપણે એના ઉકેલશું | શું તાણાવાણા આપણે એના ઉકેલશું | ||
'''છંદવિધાન''' | |||
ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> |
Latest revision as of 07:59, 7 July 2024
ચારે તરફથી એમ નજર પાછી ખેંચશું
ના હોય ત્યાં ય એનો કમરબંધ દેખશું
સૂંઘીશું ગાઢ શ્વાસ ભરી એનો કેશભાર
વેણીની જેમ આપણે પણ બહુ મહેકશું
નિખરે છે એના ગૌર વરણથી બધા ય રંગ
એની ગલીમાં મેઘધનુ પર ટહેલશું
લંબાવી હાથ સ્પર્શશું વાદળને કોરમોર
પાલવ કિનાર સાથ ક્ષિતિજ લગ લહેરશું
છે મૌન એનું પૈઠણી વાણી ય પૈઠણી
શું તાણાવાણા આપણે એના ઉકેલશું
છંદવિધાન
ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા