હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/મનમિચોલી રમતાં રમતાં આંખ ભમરાળું ભણે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<br> | <br> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
Line 20: | Line 18: | ||
બંધ આંખો મલકે મલકે એનાં ખુલ્લાં નેણ પણ | બંધ આંખો મલકે મલકે એનાં ખુલ્લાં નેણ પણ | ||
મારે એ સંજીવનીથી ને જિવાડે મારણે | મારે એ સંજીવનીથી ને જિવાડે મારણે | ||
'''છંદવિધાન''' | |||
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> |
Latest revision as of 09:11, 7 July 2024
મનમિચોલી રમતાં રમતાં આંખ ભમરાળું ભણે
એક પળ એ પાસપાસે ને બીજી પળ એ પણે
હમણાં અંબોડો અને હમણાં વળી એ ચોટલો
અબઘડી વાળે મને એ અબઘડી સાથે વણે
એને હું સર્વાંગે સરવો સાંભળું બસ સાંભળું
એ મને છેડે પ્રથમ પોતે પછી બહુ રણઝણે
રોજ એ છાંટે નજર આથી વધુ શું જોઈએ
દિન પ્રતિદિન હું વધુ ખીલું છું એનાં તોરણે
બંધ આંખો મલકે મલકે એનાં ખુલ્લાં નેણ પણ
મારે એ સંજીવનીથી ને જિવાડે મારણે
છંદવિધાન
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા