હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/આવી આવી મુઠ્ઠી શબ્દો આવ્યા મારે ફાળે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''બપોર પણ છે ને એ પણ ઉઘાડમથ્થો છે '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>
Line 21: Line 19:
ઝટ સમજાવી દેશે સઘળું એ આંખોના ચાળે
ઝટ સમજાવી દેશે સઘળું એ આંખોના ચાળે


'''છંદવિધાન'''
ખંડ ચતુષ્ગણ કટાવ
</poem>}}
</poem>}}
<br>
<br>

Latest revision as of 09:15, 7 July 2024



આવી આવી મુઠ્ઠી શબ્દો આવ્યા મારે ફાળે
એ પાલવને મોં પર દાબી કેમે હસવું ખાળે

એના હાથે આમ જ તેમ જ મારે વીતવાનું છે
ડહોળી નાખે હમણાં પાછો હમણાં પાછો ગાળે

છૂટ્ટો પણ મૂકે તો એની દિશમાં છૂટ્ટો મૂકે
અટકું પણ તો અટકું અમથું પારા જેવું ઢાળે

અમથી ગાંઠો પડતી ખૂલતી મારી રેશમદોરે
એ ના સીધું એ ના વાકું બોલે કોઈ કાળે

ચપટી તડકો ચપટી છાંયો સરવાળો શું કરવો
ઝટ સમજાવી દેશે સઘળું એ આંખોના ચાળે

છંદવિધાન
ખંડ ચતુષ્ગણ કટાવ