હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ખરતા તારાનું છું હું પ્રતિબિમ્બ તારા સરવરે: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''ખરતા તારાનું છું હું પ્રતિબિમ્બ તારા સરવરે'''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>
Line 10: Line 8:


સરતાં વાદળનો હું છાંયો હમણાં છું હમણાં નથી  
સરતાં વાદળનો હું છાંયો હમણાં છું હમણાં નથી  
એક પળ બસ હોઉં હું પાંપણ ઉપર કે ઝાંખરે
એક પળ બસ હોઉં હું પાંપણ પરે કે ઝાંખરે


ભાંગતા અંધારમાં સૂક્કાં પરણ બળવાની ગંધ  
ભાંગતા અંધારમાં સૂક્કાં પરણ બળવાની ગંધ  
Line 21: Line 19:
કંઈ જો કહેવું હો કહી દે હમણાં છું હું કાંગરે
કંઈ જો કહેવું હો કહી દે હમણાં છું હું કાંગરે


'''છંદવિધાન'''
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
</poem>}}
</poem>}}
<br>
<br>