9,289
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''હું અને દીવાલ'''}} ---- {{Poem2Open}} હું અંધારા ખંડમાં પુરાયેલો છું. મારી સા...") |
No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
- | {{Heading|હું અને દીવાલ | ચંદ્રકાન્ત શેઠ}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/7/7d/KAURESH_HU_ANE_DIWAL.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • હું અને દીવાલ - ચંદ્રકાન્ત શેઠ • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હું અંધારા ખંડમાં પુરાયેલો છું. મારી સામે એક નક્કર દીવાલ ખડી છે. એ મારા હાથની મુક્કીઓથી તૂટે એમ નથી, માથું અફાળતાં ચસે એમ નથી. જેમ જેમ મારી આંખ ઊઘડતી ગઈ તેમ તેમ એ દીવાલની ભીંસ મને વધુ ને વધુ લાગતી ગઈ. આજે એ દીવાલને ભાંગવા હું મથું છું. હું દીવાલ વિશે વિચારો કરું છું, દીવાલ વિશે કાવ્યો લખું છું. દીવાલ ભાંગતાં જ મારા હાથમાં મોક્ષનું અમૃતફળ આવી પડશે એમ પણ હવે માનવા લાગ્યો છું. ‘ઘણુંક ઘણું ભાંગવું’તું ઘણ ઉઠાવ મારી ભુજા’ – એ પંક્તિનું પરમ શ્રદ્ધાથી રટણ કરું છું. આ દીવાલની પેલી બાજુ મારો સૂર્ય છે, આ દીવાલની પેલી પાર મારા આ ત્રસ્ત જીવનની પરમ સાર્થકતાનું અમૃત છે. મારી આ દીવાલ તો તૂટવી જ જોઈએ… | હું અંધારા ખંડમાં પુરાયેલો છું. મારી સામે એક નક્કર દીવાલ ખડી છે. એ મારા હાથની મુક્કીઓથી તૂટે એમ નથી, માથું અફાળતાં ચસે એમ નથી. જેમ જેમ મારી આંખ ઊઘડતી ગઈ તેમ તેમ એ દીવાલની ભીંસ મને વધુ ને વધુ લાગતી ગઈ. આજે એ દીવાલને ભાંગવા હું મથું છું. હું દીવાલ વિશે વિચારો કરું છું, દીવાલ વિશે કાવ્યો લખું છું. દીવાલ ભાંગતાં જ મારા હાથમાં મોક્ષનું અમૃતફળ આવી પડશે એમ પણ હવે માનવા લાગ્યો છું. ‘ઘણુંક ઘણું ભાંગવું’તું ઘણ ઉઠાવ મારી ભુજા’ – એ પંક્તિનું પરમ શ્રદ્ધાથી રટણ કરું છું. આ દીવાલની પેલી બાજુ મારો સૂર્ય છે, આ દીવાલની પેલી પાર મારા આ ત્રસ્ત જીવનની પરમ સાર્થકતાનું અમૃત છે. મારી આ દીવાલ તો તૂટવી જ જોઈએ… | ||
| Line 19: | Line 34: | ||
{{Right|(‘નંદ સામવેદી’, પૃ. ૧૧-૧૩)}} | {{Right|(‘નંદ સામવેદી’, પૃ. ૧૧-૧૩)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/દિગીશ મહેતા/મેળો|મેળો]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ભોળાભાઈ પટેલ/કાંચનજંઘા અર્થાત્ ‘ગુડ લક’|કાંચનજંઘા અર્થાત્ ‘ગુડ લક’]] | |||
}} | |||