9,288
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''ચાલો મળવા જઈએ'''}} ---- {{Poem2Open}} આપણે સહુને કર્મે છેવટ જુદાઈ તો લખેલી જ...") |
No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
- | {{Heading|ચાલો મળવા જઈએ | વિનોદિની નીલકંઠ}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/3/34/PARTH_CHALO_MADVA_JAIYE.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • વિનોદિની નીલકંઠ - ચાલો મળવા જઈએ • ઑડિયો પઠન: પાર્થ મારુ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણે સહુને કર્મે છેવટ જુદાઈ તો લખેલી જ છે, એમ સમજીને આપણે મિલનને-મળવાને વધુ મહત્ત્વ આપીએ છીએ એમ બને ખરું? માણસોનો સ્વભાવ ટોળેબંધ રહેવું પસંદ કરે છે, અને જોકે દરેકને પોતાનું કુટુંબરૂપી ટોળું તો હોય છે જ, છતાં વળી તે બીજાં ટોળાંઓમાં સભ્ય થવા સતત મથ્યા જ કરે છે; અને તેથી મનુષ્ય કાયમ બીજા લોકોને મળવા જવામાં ગૂંથાયેલો રહે છે. | આપણે સહુને કર્મે છેવટ જુદાઈ તો લખેલી જ છે, એમ સમજીને આપણે મિલનને-મળવાને વધુ મહત્ત્વ આપીએ છીએ એમ બને ખરું? માણસોનો સ્વભાવ ટોળેબંધ રહેવું પસંદ કરે છે, અને જોકે દરેકને પોતાનું કુટુંબરૂપી ટોળું તો હોય છે જ, છતાં વળી તે બીજાં ટોળાંઓમાં સભ્ય થવા સતત મથ્યા જ કરે છે; અને તેથી મનુષ્ય કાયમ બીજા લોકોને મળવા જવામાં ગૂંથાયેલો રહે છે. | ||
| Line 29: | Line 44: | ||
{{Right|(વડોદરા રેડિયા ઉપર તા. ૧૮-૧૧-૪૭)}} | {{Right|(વડોદરા રેડિયા ઉપર તા. ૧૮-૧૧-૪૭)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/રા. વિ. પાઠક/ખરાબ કરવાની કલા|ખરાબ કરવાની કલા]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/વિનોદિની નીલકંઠ/વસન્તાવતાર|વસન્તાવતાર]] | |||
}} | |||