આમંત્રિત/કાવ્ય “નદી-કિનારે શહેર”માંથી: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{center|'''<big> | {{center|'''<big> | ||
કાવ્ય “નદી-કિનારે શહેર”માંથી</big>'''}} | |||
{{Block center|<poem>‘ભાંગ્યું તોયે ભરૂચ’ હોય ને ‘તૂટ્યું પણ ખંભાત’ છે, | |||
સ્ટીલ-કાચનાં દેવળ હોય, ને નદી તે ગંગા માત છે – | |||
{{Gap|5em}}આ શહેરની કાંઈ વાત છે! | |||
નદી-કિનારે વસી ગયેલું, જાણે-અજાણે જચી ગયેલું – | |||
ઘરથી દૂર બન્યું જે ઘર, તે શહેરની કાંઈ વાત છે! | |||
{{Gap|5em}}આ શહેરની કાંઈ વાત છે! | |||
{{Gap|8em}}– પ્રીતિ સેનગુપ્તા</poem>}} | |||
<br> | <br> |
Revision as of 14:44, 27 July 2024
કાવ્ય “નદી-કિનારે શહેર”માંથી
‘ભાંગ્યું તોયે ભરૂચ’ હોય ને ‘તૂટ્યું પણ ખંભાત’ છે,
સ્ટીલ-કાચનાં દેવળ હોય, ને નદી તે ગંગા માત છે –
આ શહેરની કાંઈ વાત છે!
નદી-કિનારે વસી ગયેલું, જાણે-અજાણે જચી ગયેલું –
ઘરથી દૂર બન્યું જે ઘર, તે શહેરની કાંઈ વાત છે!
આ શહેરની કાંઈ વાત છે!
– પ્રીતિ સેનગુપ્તા