ગુજરાતી નિબંધ-સંપદા/જ્યોતીન્દ્ર દવે/ખોટી બે આની: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) Created page with "{{Center|'''ખોટી બે આની'''}} ---- {{Poem2Open}} હમણાં થોડા દિવસ પર મારા હાથમાં, કોણ જાણે ક..." |
No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
- | |||
{{Heading|ખોટી બે આની | જ્યોતીન્દ્ર દવે}} | |||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/7/78/DHAIVAT_KHOTI_BE_AANI.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • ખોટી બે આની - જ્યોતીન્દ્ર દવે • ઑડિયો પઠન: ધૈવત જોશીપુરા | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હમણાં થોડા દિવસ પર મારા હાથમાં, કોણ જાણે ક્યાંથી, ખોટી બે આની આવી ચડી હતી. એ બે આની ખોટી છે એમ જ્યારે મોદીએ પાછી આપતાં અર્ધ તિરસ્કારયુક્ત અવાજે મને જણાવ્યું ત્યારે ‘કયો મોરલો આ કલા કરી ગયો?’ એમ મને થયું. પરંતુ એ પ્રશ્નનું નિરાકરણ થઈ શકે તોપણ એથી એટલી બે આની પૂરતી મારી ગરીબાઈ ઓછી થાય એમ નહોતું. એ પ્રશ્ન પડતો મૂકી એ બે આનીને શી રીતે ચલાવવી તેનો મેં વિચાર કરવા માંડ્યો. | હમણાં થોડા દિવસ પર મારા હાથમાં, કોણ જાણે ક્યાંથી, ખોટી બે આની આવી ચડી હતી. એ બે આની ખોટી છે એમ જ્યારે મોદીએ પાછી આપતાં અર્ધ તિરસ્કારયુક્ત અવાજે મને જણાવ્યું ત્યારે ‘કયો મોરલો આ કલા કરી ગયો?’ એમ મને થયું. પરંતુ એ પ્રશ્નનું નિરાકરણ થઈ શકે તોપણ એથી એટલી બે આની પૂરતી મારી ગરીબાઈ ઓછી થાય એમ નહોતું. એ પ્રશ્ન પડતો મૂકી એ બે આનીને શી રીતે ચલાવવી તેનો મેં વિચાર કરવા માંડ્યો. | ||
| Line 50: | Line 66: | ||
{{Right|[મારી નોંધપોથી]}} | {{Right|[મારી નોંધપોથી]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/જ્યોતીન્દ્ર દવે/બુદ્ધિની કસોટી|બુદ્ધિની કસોટી]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/જ્યોતીન્દ્ર દવે/જીભ|જીભ]] | |||
}} | |||