9,286
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''મધ્યાહ્નનું કાવ્ય'''}} ---- {{Poem2Open}} વેદમાં બપોરનું વર્ણન છે એવું તો ક...") |
No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
- | {{Heading|મધ્યાહ્નનું કાવ્ય | કાકાસાહેબ કાલેલકર}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/b/b2/DHAIVAT_MADHYAHAN_KAVYA.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • મધ્યાહ્નનું કાવ્ય - કાકાસાહેબ કાલેલકર • ઑડિયો પઠન: ધૈવત જોશીપુરા | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વેદમાં બપોરનું વર્ણન છે એવું તો કોઈ ઠેકાણે નહીં આવ્યું હોય. બપોર એક મોટું શિકારી કૂતરું છે અને તે આકાશમાં દોડે છે. એણે જીભ બહાર કાઢી છે. એમાંથી જ્વાળા નીકળે છે. એ કૂતરું કોનું કહેવાય? સૂર્યનું કે એના દીકરાનું? યમાજી ભાસ્કર હંમેશાં કૂતરાં લઈને ફરે છે, પણ એને ચાર ચાર ડોળા હોય છે! ભાસ્કરરાવ પાસેથી જ એને એ કૂતરાં મળેલાં હોવાં જોઈએ. પોતે બાર આંખવાળા એટલે ચાર-આંખિયાં કૂતરાં એમની પાસે જ હોય. | વેદમાં બપોરનું વર્ણન છે એવું તો કોઈ ઠેકાણે નહીં આવ્યું હોય. બપોર એક મોટું શિકારી કૂતરું છે અને તે આકાશમાં દોડે છે. એણે જીભ બહાર કાઢી છે. એમાંથી જ્વાળા નીકળે છે. એ કૂતરું કોનું કહેવાય? સૂર્યનું કે એના દીકરાનું? યમાજી ભાસ્કર હંમેશાં કૂતરાં લઈને ફરે છે, પણ એને ચાર ચાર ડોળા હોય છે! ભાસ્કરરાવ પાસેથી જ એને એ કૂતરાં મળેલાં હોવાં જોઈએ. પોતે બાર આંખવાળા એટલે ચાર-આંખિયાં કૂતરાં એમની પાસે જ હોય. | ||
| Line 27: | Line 42: | ||
{{Right|૨૯–૫–’૩૦}} | {{Right|૨૯–૫–’૩૦}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/કાદવનું કાવ્ય|કાદવનું કાવ્ય]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/પગલાંની લિપિ|પગલાંની લિપિ]] | |||
}} | |||