9,288
edits
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|દ્રોણાચાર્યનું સિંહાસન | બકુલ ત્રિપાઠી}} | {{Heading|દ્રોણાચાર્યનું સિંહાસન | બકુલ ત્રિપાઠી}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/4/4e/CHIRANTANA_DHRONACHARYA_NU_SINGHASAN.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • દ્રોણાચાર્યનું સિંહાસન - બકુલ ત્રિપાઠી • ઑડિયો પઠન: ચિરંતના ભટ્ટ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ કંઈ આપણા સમયની વાત નથી! આ તો… મહાભારતના સમયની વાત છે! પાંડવ-કૌરવ કુમારોને ધનુષ્યવિદ્યા શીખવવા ગુરુ દ્રોણને સોંપાયા હતા તે સમયની જ આ કથા છે! એક વાર એવું બન્યું કે… શું બન્યું! | આ કંઈ આપણા સમયની વાત નથી! આ તો… મહાભારતના સમયની વાત છે! પાંડવ-કૌરવ કુમારોને ધનુષ્યવિદ્યા શીખવવા ગુરુ દ્રોણને સોંપાયા હતા તે સમયની જ આ કથા છે! એક વાર એવું બન્યું કે… શું બન્યું! | ||
| Line 342: | Line 357: | ||
સંજય: વિદાય જ લઉં છું મહારાજ! હવે વિદ્યાક્ષેત્રે સર્વત્ર આનંદમંગલ પ્રવર્તી રહ્યું છે તેવે સમયે ક્રોધ ન કરતાં સ્મિત કરી રહો, હે મહારાજ, સંતુષ્ટ થાઓ… સંતુષ્ટ થાઓ… સં…તુ…ષ્ટ…થા…ઓ! | સંજય: વિદાય જ લઉં છું મહારાજ! હવે વિદ્યાક્ષેત્રે સર્વત્ર આનંદમંગલ પ્રવર્તી રહ્યું છે તેવે સમયે ક્રોધ ન કરતાં સ્મિત કરી રહો, હે મહારાજ, સંતુષ્ટ થાઓ… સંતુષ્ટ થાઓ… સં…તુ…ષ્ટ…થા…ઓ! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/બકુલ ત્રિપાઠી/વૈકુંઠ નથી જાવું|વૈકુંઠ નથી જાવું]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/વિનોદ ભટ્ટ/પાગલો પાગલખાનામાં જ નથી હોતા|પાગલો પાગલખાનામાં જ નથી હોતા]] | |||
}} | |||