9,304
edits
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|શહેરની શેરી | જયંતી દલાલ}} | {{Heading|શહેરની શેરી | જયંતી દલાલ}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/a/a9/KRUSHNA_SHEHER_NI_SHERI.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • શહેરની શેરી - જયંતી દલાલ • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દિવસના હરેક કલાકની હરેક પળે અહીં કોઈ ને કોઈ અવાજ હાજર હોય છે. સાપેક્ષત્વના કશા અજબ કાનૂન જેમ અહીં જીવનના કોઈ પણ આવિષ્કારને, દુનિયાની કશી પણ અનુભૂતિને, પહેલાં અવાજે અવતાર ધારવો પડે છે. અવાજના ખોળિયામાં આત્મા મૂકીને જ ચેતના જન્મ ધારી શકે છે. | દિવસના હરેક કલાકની હરેક પળે અહીં કોઈ ને કોઈ અવાજ હાજર હોય છે. સાપેક્ષત્વના કશા અજબ કાનૂન જેમ અહીં જીવનના કોઈ પણ આવિષ્કારને, દુનિયાની કશી પણ અનુભૂતિને, પહેલાં અવાજે અવતાર ધારવો પડે છે. અવાજના ખોળિયામાં આત્મા મૂકીને જ ચેતના જન્મ ધારી શકે છે. | ||
| Line 102: | Line 117: | ||
અને ગમે તેવાને માટે પણ આ અશક્ય કાર્ય છે. એટલે જ હારી- થાકીને પણ અહીં પસંદગી જ કરવી પડે છે. અહીં જે છે તે સિવાય શેરીમાં કાંઈ જ નથી એવો દાવો કરવાનો કશો જ અધિકાર નથી. દાવો કરવાનો હોય તો તે માત્ર એક મૌગ્ધ્યનો છે: માનવસ્વભાવની કેટકેટલી બાજુઓ અહીં એક નાના વિસ્તારમાં ખડકાઈને ઊભી છે! એક ઈંટના ભઠ્ઠા આડે કેટકેટલા અને કેવકેવડા વિરોધ ભરાયા છે! અને સહુને એ કહેવાનો અધિકાર છે કે પોતે જ માનવી છે! આ જ દુનિયા છે! | અને ગમે તેવાને માટે પણ આ અશક્ય કાર્ય છે. એટલે જ હારી- થાકીને પણ અહીં પસંદગી જ કરવી પડે છે. અહીં જે છે તે સિવાય શેરીમાં કાંઈ જ નથી એવો દાવો કરવાનો કશો જ અધિકાર નથી. દાવો કરવાનો હોય તો તે માત્ર એક મૌગ્ધ્યનો છે: માનવસ્વભાવની કેટકેટલી બાજુઓ અહીં એક નાના વિસ્તારમાં ખડકાઈને ઊભી છે! એક ઈંટના ભઠ્ઠા આડે કેટકેટલા અને કેવકેવડા વિરોધ ભરાયા છે! અને સહુને એ કહેવાનો અધિકાર છે કે પોતે જ માનવી છે! આ જ દુનિયા છે! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સુન્દરમ્/જોગના ધોધ|જોગના ધોધ]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ચુનીલાલ મડિયા/મોહમયી મુંબઈ|મોહમયી મુંબઈ]] | |||
}} | |||