ઈશ્વર પેટલીકર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/વિષયસૂચિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 04:19, 14 August 2024


૭. વિષયસૂચિ

સૂચિ-૧

પેટલીકરનાં પ્રકાશિત પુસ્તકો

<poem>

નવલકથાઓ :
જનમટીપ (૧૯૪૪)
લખ્યા લેખ (૧૯૪૫)
ધરતીનો અવતાર (૧૯૪૬)
કંકુ ને કન્યા (૧૯૪૭)
પંખીનો મેળો (૧૯૪૮)
પાતાળકૂવો (,,)
કળિયુગ (,,)
કાજળ કોટડી (૧૯૪૯)
મારી હૈયાસગડી (૧૯૫૦)
મધલાળ (,,)
ભવસાગર (૧૯૫૧)
આશાપંખી (૧૯૫૩)
તરણા ઓથે ડુંગર (૧૯૫૪)
શકુન્તલા (૧૯૫૭)
પ્રેમપંથ (૧૯૫૯)
યુગનાં એંધાણ (૧૯૬૧)
ઋણાનુબંધ (૧૯૬૩)
જયપરાજય (,,)
લાક્ષાગૃહ (૧૯૬૫)
જૂજવાં રૂપ (૧૯૬૭)
સેતુબંધ (૧૯૬૯)
અભિજાત (૧૯૭૧)
પરોઢનું અંધારું (૧૯૮૦)
વાસંતી (૧૯૮૧)
સ્વપ્ના (૧૯૮૨)
વાર્તાઓ
તાણાવાણા (૧૯૪૬)
પટલાઈના પેચ (,)
માનતા (૧૯૪૭)
પારસમણી (૧૯૪૯)
કાશીનું કરવત (,,)
ચિનગારી (૧૯૫૦)
લોહીની સગાઈ (૧૯૫૨)
અભિસારિકા (૧૯૫૪)
આકાશગંગા (૧૯૫૮)
મીનપિયાસી (૧૯૬૦)
કઠપૂતળી (૧૯૬૨)
વાર્તા–સંકલનો
ઇશ્વર પેટલીકરની શ્રેષ્ઠ
વાર્તાઓ (૧૯૫૪)
પેટલીકરની વાર્તાઓ (૧૯૫૮)
પેટલીકર વાર્તાવૈભવ (૧૯૬૪)
ગ્રામમાતા (૧૯૬૧)
મંગલ મંદિર (૧૯૫૯)
રેખાચિત્રો
ગ્રામચિત્રો (૧૯૪૪)
ધૂપસળી (૧૯૫૩)
ગોમતીઘાટ (૧૯૬૧)
વિદ્યાનગરના વિશ્વકર્મા (ચરિત્ર) (૧૯૬૪)
લેખસંગ્રહો
લોકસાગરને તીરે તીરે (૧૯૫૪)
મહાગુજરાતનાં નીરક્ષીર (૧૯૫૬)
સંસારનાં વમળ (૧૯૫૭)
જીવનસંગમ (૧૯૬૦)
સુદર્શન (૧૯૬૦)
મંગલકામના (૧૯૬૪)
પ્રસન્ન દામ્પત્ય (,,)
સંવનનકાળ (૧૯૬૫)
સંસ્કારધન (૧૯૬૬)
અમૃતમાર્ગ (૧૯૬૮)
નવદંપતી (૧૯૭૬)
પુસ્તિકાઓ
નવજાગૃતિ સમાજમાળા (અઢાર પુસ્તિકાઓ)

૧૯૭૬ થી ૧૯૮૨

આચાર્યોનું અનુશાસન (૧૯૭૭)
ગાંધીજીનું અનુશાસન (,,)
પંચામૃત (૧૯૫૯)
સંસારસુખ (૧૯૬૭)
ગીતાદર્શન (૧૯૬૮)
રામાયણદર્શન (,,)
મહાભારતદર્શન (,,)
આભના ટેકા (૧૯૫૯)
આંખ વિના અજવાળાં (,,)
ભુલાય એ શેં કદી (,,)

નોંધ : જનમટીપ, તરણા ઓથે ડુંગર, કલ્પવૃક્ષ, પંખીનો મેળો અને કળિયુગ — ની સંક્ષિપ્ત આવૃત્તિઓ બહાર પડી હતી. ઉપરાંત– ‘જનમટીપ’ (બધી ભાષાઓમાં અનુવાદ માટે પસંદ થઈ છે.), ‘મારી હૈયાસગડી’ અને ‘તરણા ઓથે ડુંગર’ નો હિન્દી-અનુવાદ થયો છે.