પન્ના નાયકની કવિતા/તારું ઘર એ તારું ઘર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 4: Line 4:
{{Block center|<poem>
{{Block center|<poem>
તારું ઘર એ તારું ઘરઃ ને મારું ઘર એ મારું,  
તારું ઘર એ તારું ઘરઃ ને મારું ઘર એ મારું,  
{{GAP|4EM}}નથી કશું કૈં આપણું,  
{{Gap|4em}}નથી કશું કૈં આપણું,  
હું તો જોને મારે હાથે સળગાવીને અહીં બેઠી છું.
હું તો જોને મારે હાથે સળગાવીને અહીં બેઠી છું.
{{GAP|4EM}}અરે! બરફનું તાપણું.
{{Gap|4em}}અરે! બરફનું તાપણું.

લોકલાજના પડદા રાખી જીવવાનું એ જીવન નથી.  
લોકલાજના પડદા રાખી જીવવાનું એ જીવન નથી.  
Line 12: Line 12:
સગપણનું આ સ્વરૂપ મને તો લાગી રહ્યું બિહામણું.  
સગપણનું આ સ્વરૂપ મને તો લાગી રહ્યું બિહામણું.  
હું તો જોને મારે હાથે સળગાવીને અહીં બેઠી છું.
હું તો જોને મારે હાથે સળગાવીને અહીં બેઠી છું.
{{GAP|4EM}}અરે! બરફનું તાપણું.
{{Gap|4em}}અરે! બરફનું તાપણું.

તારે તારાં કામ, ધામ ને મારી એકલ રાત,  
તારે તારાં કામ, ધામ ને મારી એકલ રાત,  
Line 18: Line 18:
આવી રીતે જીવી જવાનું લાગે છે અળખામણું  
આવી રીતે જીવી જવાનું લાગે છે અળખામણું  
હું તો જોને મારે હાથે સળગાવીને અહીં બેઠી છું.
હું તો જોને મારે હાથે સળગાવીને અહીં બેઠી છું.
{{GAP|4EM}}અરે! બરફનું તાપણું.
{{Gap|4em}}અરે! બરફનું તાપણું.
</poem>}}
</poem>}}

Latest revision as of 04:08, 22 August 2024

૨૪. તારું ઘર એ તારું ઘર

તારું ઘર એ તારું ઘરઃ ને મારું ઘર એ મારું,
નથી કશું કૈં આપણું,
હું તો જોને મારે હાથે સળગાવીને અહીં બેઠી છું.
અરે! બરફનું તાપણું.

લોકલાજના પડદા રાખી જીવવાનું એ જીવન નથી.
વહેરાવાનું, લ્હેરાવાનું જીવન નથી ને મરણ નથી,
સગપણનું આ સ્વરૂપ મને તો લાગી રહ્યું બિહામણું.
હું તો જોને મારે હાથે સળગાવીને અહીં બેઠી છું.
અરે! બરફનું તાપણું.

તારે તારાં કામ, ધામ ને મારી એકલ રાત,
ક્યારેક તારી આવનજાવનઃ ક્ષણભરનો સંગાથ,
આવી રીતે જીવી જવાનું લાગે છે અળખામણું
હું તો જોને મારે હાથે સળગાવીને અહીં બેઠી છું.
અરે! બરફનું તાપણું.