રાજેન્દ્ર પટેલની કવિતા/ચોથું મોજું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨૫. મારી કવિતા|}}
{{Heading|૨૪. ચોથું મોજું|}}


{{Block center|<poem>
{{Block center|<poem>
દિવસો પસાર થાય છે,
પહેલું મોજું આવ્યું
પણ કવિતા લખાતી નથી.
પગ આગળ આવી અટક્યું
{{Gap}}બાળપણમાં ઘેર મોડો પડતો ત્યારે
દરિયો અડું અડું કરતો
{{Gap}}બા ઊંચા જીવે રાહ જોતી, એમ જ
પાછો વળ્યો.
{{Gap}}આજકાલ આ ન લખાતી કવિતા વિશે મને થાય છે.
 
એક વાર સવારના પહોરમાં બિલાડીનું બચ્ચું આવી ચડ્યું.
બીજું મોજું આવ્યું
થયું એના પગલે પગલે આવશે કદાચ કવિતા!
પાની પલાળી
{{Gap}}એને દૂધ આપ્યું. અનાયાસ પંપાળ્યું.
બની ગયો
{{Gap}}ત્યારે લાગ્યું, કોઈ અજાણ્યા શબ્દોએ
દૂર સરતી હોડી.
{{Gap}}મને આમ જ વહાલ કરવાનું શરૂ કર્યું છે.
 
જ્યારે ભરબપોરે તડકામાં કામ કરતા મજૂરોનો પરસેવો
ત્રીજું મોજું આવ્યું
એસી કારમાં અનુભવ્યો.  
ગોઠણભેર ફરી વળ્યું.
ત્યારે તો માનોને એ લગભગ આવી જ ગઈ હતી
છીપ બની
મારા હાડમાં.
સરી ગયું દરિયાની ભીતર.
{{Gap}}ભૂકંપપીડિત એક માણસની સારવાર કરતાં
 
{{Gap}}સેલાઇન બૉટલ પકડીને ઊભો હતો.  
ચોથું મોજું આવ્યું
{{Gap}}ત્યાં અચાનક મારા પરસેવાનું ટીપું ચશ્માંના કાચ પર પ્રસર્યું.  
...
{{Gap}}ઘણા સમયે લાગ્યું કવિતા આવી ચડી
અને—
{{Gap}}આંખ અને કાચ વચ્ચે.
 
એ રાતે કવિતા લખવા બેઠો ત્યાં
ઘર તરફ પાછો વળ્યો ત્યારે
વરસો પહેલાં ભુલાઈ ગયેલો
પાછળ પાછળ
એક મિત્ર યાદ આવી ગયો.
પગલે પગલે
{{Gap}}એક રાતે મને ખૂબ તાવ આવેલો.
દરિયો આવતો લાગ્યો.
{{Gap}}એણે આખી રાત કપાળે પોતાં મૂકેલાં.
એ ક્યાં હશે? કેમ હશે?
એની મને કોઈ જ ખબર ન હતી.
{{Gap}}અચાનક મારાથી લખાઈ ગઈ એક કવિતા.
</poem>}}
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = સંપાદક-પરિચય
|previous = પોટકું
|next = પ્રતિબિંબ
|next = મારી કવિતા
}}
}}

Latest revision as of 02:58, 25 August 2024

૨૪. ચોથું મોજું

પહેલું મોજું આવ્યું
પગ આગળ આવી અટક્યું
દરિયો અડું અડું કરતો
પાછો વળ્યો.

બીજું મોજું આવ્યું
પાની પલાળી
બની ગયો
દૂર સરતી હોડી.

ત્રીજું મોજું આવ્યું
ગોઠણભેર ફરી વળ્યું.
છીપ બની
સરી ગયું દરિયાની ભીતર.

ચોથું મોજું આવ્યું
...
અને—

ઘર તરફ પાછો વળ્યો ત્યારે
પાછળ પાછળ
પગલે પગલે
દરિયો આવતો લાગ્યો.