|
|
Line 1: |
Line 1: |
| {{SetTitle}} | | {{SetTitle}} |
| {{Heading|૨૫. મારી કવિતા|}} | | {{Heading|૨૪. ચોથું મોજું|}} |
|
| |
|
| {{Block center|<poem> | | {{Block center|<poem> |
| દિવસો પસાર થાય છે,
| | પહેલું મોજું આવ્યું |
| પણ કવિતા લખાતી નથી.
| | પગ આગળ આવી અટક્યું |
| {{Gap}}બાળપણમાં ઘેર મોડો પડતો ત્યારે
| | દરિયો અડું અડું કરતો |
| {{Gap}}બા ઊંચા જીવે રાહ જોતી, એમ જ
| | પાછો વળ્યો. |
| {{Gap}}આજકાલ આ ન લખાતી કવિતા વિશે મને થાય છે.
| | |
| એક વાર સવારના પહોરમાં બિલાડીનું બચ્ચું આવી ચડ્યું.
| | બીજું મોજું આવ્યું |
| થયું એના પગલે પગલે આવશે કદાચ કવિતા!
| | પાની પલાળી |
| {{Gap}}એને દૂધ આપ્યું. અનાયાસ પંપાળ્યું.
| | બની ગયો |
| {{Gap}}ત્યારે લાગ્યું, કોઈ અજાણ્યા શબ્દોએ
| | દૂર સરતી હોડી. |
| {{Gap}}મને આમ જ વહાલ કરવાનું શરૂ કર્યું છે.
| | |
| જ્યારે ભરબપોરે તડકામાં કામ કરતા મજૂરોનો પરસેવો
| | ત્રીજું મોજું આવ્યું |
| એસી કારમાં અનુભવ્યો.
| | ગોઠણભેર ફરી વળ્યું. |
| ત્યારે તો માનોને એ લગભગ આવી જ ગઈ હતી
| | છીપ બની |
| મારા હાડમાં.
| | સરી ગયું દરિયાની ભીતર. |
| {{Gap}}ભૂકંપપીડિત એક માણસની સારવાર કરતાં
| | |
| {{Gap}}સેલાઇન બૉટલ પકડીને ઊભો હતો.
| | ચોથું મોજું આવ્યું |
| {{Gap}}ત્યાં અચાનક મારા પરસેવાનું ટીપું ચશ્માંના કાચ પર પ્રસર્યું.
| | ... |
| {{Gap}}ઘણા સમયે લાગ્યું કવિતા આવી ચડી
| | અને— |
| {{Gap}}આંખ અને કાચ વચ્ચે.
| | |
| એ રાતે કવિતા લખવા બેઠો ત્યાં
| | ઘર તરફ પાછો વળ્યો ત્યારે |
| વરસો પહેલાં ભુલાઈ ગયેલો
| | પાછળ પાછળ |
| એક મિત્ર યાદ આવી ગયો.
| | પગલે પગલે |
| {{Gap}}એક રાતે મને ખૂબ તાવ આવેલો.
| | દરિયો આવતો લાગ્યો. |
| {{Gap}}એણે આખી રાત કપાળે પોતાં મૂકેલાં.
| |
| એ ક્યાં હશે? કેમ હશે?
| |
| એની મને કોઈ જ ખબર ન હતી.
| |
| {{Gap}}અચાનક મારાથી લખાઈ ગઈ એક કવિતા.
| |
| </poem>}} | | </poem>}} |
| | |
| <br> | | <br> |
| {{HeaderNav2 | | {{HeaderNav2 |
| |previous = સંપાદક-પરિચય | | |previous = માટલું |
| |next = પ્રતિબિંબ | | |next = ચોથું મોજું |
| }} | | }} |