17,185
edits
(+1) |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|ફોટા |સવિતા રાણપુરા}} | {{Heading|ફોટા |સવિતા રાણપુરા}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નિર્મળાએ ગુસ્સાના આવેશમાં છ વર્ષની પુષ્પાને ત્રણ-ચાર તમાચા ચોડી દીધા અને પુષ્પા ભેંકડા તાણી રડવા લાગી. નિર્મળાનો ગુસ્સો આથી વધી ગયો અને આંખો કાઢતાં બરાડી : 'ચૂપ મર, નહીં તો મારી મારીને અધમૂઈ કરી નાખીશ.' | |||
અને પુષ્પા મારની બીકે ચૂપ થઈ ગઈ. એ પણ હીબકાં તો ભરતી જ રહી. નિર્મળા દાળ ઝેરવા માટે રસોડામાં જતાં જતાં બોલી : 'હરામજાદી ક્યાંની! લખણ શીખી છે કાંઈ? કોક દિ' નામ ન બોળે તો સારું!' | |||
પુષ્પા આમાંથી કશું સમજી હોય તો એ જાણે પણ, પણ નિર્મળાએ ગાળોનો વરસાદ ઠીક ઠીક વરસાવ્યો અને ક્યાંય સુધી હોઠ ફફડાવતી રહી. | |||
પુષ્પા એક ખૂણામાં બેસી આંસુ લૂછી રહી હતી અને ચારે બાજુ ચકળવકળ આંખે જોતી હતી. એના મનમાં વિચાર ચાલતા હતા : મેં એવું તે શું કર્યું કે બા આમ મારે છે, ખિજાય છે? કારણ તો કહેતી નથી ને બસ ઝૂડવા જ માંડે છે. એનું નાનકડું મગજ પોતે કંઈ ગંભીર ભૂલ કરી હતી કે જેને લીધે માતાનો રોષ વહોરવો પડ્યો, એનાં કારણ શોધવા લાગી ગયું. પણ કંઈ જડ્યું નહીં ત્યારે પથ્થર પણ ફાટી પડે એવો નિસાસો નાખી એ ઊભી થઈ અને બિલ્લી પગે ઘરની બહાર નીકળી ગઈ. | |||
બે દિવસ પહેલાં જ તેના ફળિયામાં વિયાયેલી કૂતરીની બખોલ પાસે જઈ તે ઊભી રહી. શેરીનાં બીજાં ત્રણ—ચાર છોકરા—છોકરીઓ પણ ત્યાં રમતાં હતાં. નળિયાંના ટુકડા એકઠા કરી ગલૂડિયાં માટે ઘર બનાવવાનો પ્રયત્ન સૌ કરતાં હતાં ત્યાં તો એક બાળક બોલી ઊઠ્યું : 'અલ્યા ગલૂડિયાંની મા આવી, કૂતરી આવી!' | |||
અને સૌ જાણે સિંહ આવ્યો હોય એમ બી જઈને આઘાંપાછાં થતાં હતાં ત્યાં જ એક છોકરી બોલી ઊઠી : 'કૂતલી નઈ, આ તો પુસલી આવે છે.' | |||
અને બધાંય 'કેવી મઝા પડી!' કહી તાળીઓ પાડી કૂદવા લાગ્યા. એક ચિબાવલી છોકરી બોલી : પુસલીને કૂતરી કહી?' | |||
બોલ્યો. ‘તો તો એ આ ગલૂડિયાંની મા જ કે'વાયને!' બીજો છોકરો રંગમાં આવી | |||
'લે હવે, ગલૂડિયાં ક્યારનાં ભૂખ્યાં છે, ધવરાવ એને!' એક છોકરી બોલી ઊઠી ને બધાંય હસવા લાગ્યાં. પુષ્પા પણ સમજ્યા વગર હસતી હતી. થોડી વારે એ બોલી : પણ હું ક્યાં ધવરાવું?' એમની આ વાતો જાણે ક્યાં સુધી અને કેટલીય આગળ વધત, જો નિર્મળા પડોશીને ત્યાં કોકમ લેવા ન આવી હોત તો. | |||
નિર્મળાને જોતાં જ પુષ્પા ચૂપ થઈ ગઈ અને નિર્મળાએ હાક મારી : 'હરામજાદી! અહીં શું કરે છે? ઘર ભેગી થા. | |||
અને પુષ્પા ઘરે ગઈ. | |||
નિર્મળાએ ઘેર આવી બાળપોથી ચોપડી એની પાસે મૂકી અને કહ્યું : 'લે, આ વાંચ. આમ ને આમ રખડીશ તો અભણ રહીશ અને કોઈ પરણશે પણ નહીં.’ 'કલમ... બતક... સરસ...' વાંચતાં વાંચતાં પુષ્પા વિચારતી હતી: મારે પરણવુ પડશે? કોની સાથે? પેલાં ચારુબેન પરણ્યાં હતાં એમ જ ને? કેવાં નવાં નકોર કપડાં પે’ર્યાતા એમણે? અને ચંપલ પણ કેવાં રંગબેરંગી ! જોવાની અને ખાવાની તો ખૂબ મઝા પડી'તી. ચારુબેન બા'ર નીકળતાં ત્યારે એમના ધોળા ધોળા મોં આડે સાડી શું કામ ઢાંકી દેતાં હશે? આ તે કેવું પરણવાનું? આવું બધું શું કામ થતું હશે? એ નાનકડો પ્રશ્ન ઉદ્દભવ્યો અને એનું મગજ વિચાર કરતું અટકી ગયું. એને થયું કે બાને પૂછી જોઉં કે પરણવું એટલે શું? તું પરણી છે કે નહીં? પરણીને શું કરવાનું હોય? પણ નિર્મળાની ડોળા કાઢતી આંખો એની નજર સામે તગતગવા લાગી અને એ ડરી ગઈ. ગાલ ઉપર તાજા જ તમાચા પડ્યા હોય અને ગાલ ચમચમતા હોય એમ એણે ગાલે હાથ ફેરવ્યા અને પછી વિચારોમાં રોકાયેલ મને, આંખો ચોપડીનાં પાનાં ઉપર ખોડી વાંચતી'તી પણ જાણે કંઈ સમજતી ન હોય, યાદ રહેતું ન હોય એમ લાગતું'તું. આમ ને આમ દસ થઈ ગયા. લાઇબ્રેરીમાં છાપાં વાંચવા ગયેલ રમણલાલ ઘેર આવ્યા એટલે તરત જ નિર્મળાએ કહ્યું: ‘જમવાનું તૈયાર છે હો.' 'ચાલો ત્યારે બેસી જઈએ… પણ પુષ્પા કેમ દેખાતી નથી?' | |||
'એ ઘરમાં પડી.' | 'એ ઘરમાં પડી.' | ||
રમણલાલ ઘરમાં ગયા તો પુષ્પા ચોપડીમાં માથું નાખી બેઠી હતી. રમણલાલ તેની પાસે બેઠા અને બોલ્યા : 'કેટલું શીખી?' | |||
અને તેણે ધ્રુસકું મૂક્યું. રમણલાલે પૂછ્યું: 'કેમ શું થયું છે? રડે છે શા માટે?’ | |||
'બાએ મારી...' અને તેણે ભેંકડો તાણ્યો. રસોડામાંથી જ નિર્મળા બોલી : ‘મારે નહીં તો શું લખણવંતીને ચાટે?' રમણલાલ પુષ્પાને સમજાવીને રસોડામાં લઈ ગયા અને કહ્યું. ‘ચાલો, જમવાનું કાઢો.' અને બન્ને બાપદીકરી જમવા બેઠાં. જમતાં જમતાં રમણલાલે પૂછ્યું : 'આજ કેમ આટલી બધી ગુસ્સે થઈ છે?' | |||
પુષ્પાને બીક પેઠી કે હમણાં બા શુંય કહેશે, પણ બા શું કહે છે એ જાણવાની આતુરતા રમણલાલ કરતાંય એને વધુ હતી. એને જાણવું હતું કે મારો શો વાંક છે? | પુષ્પાને બીક પેઠી કે હમણાં બા શુંય કહેશે, પણ બા શું કહે છે એ જાણવાની આતુરતા રમણલાલ કરતાંય એને વધુ હતી. એને જાણવું હતું કે મારો શો વાંક છે? | ||
'હરામજાદી લખણ શીખી છે કાંઈ?’ કહી નિર્મળાએ પુષ્પા સામે જોયું. | |||
‘શું શીખે છે અલી?’ | ‘શું શીખે છે અલી?’ | ||
પુષ્પા કાંઈ બોલી નહીં. | પુષ્પા કાંઈ બોલી નહીં. | ||
'કયે મોઢે બોલે?' | 'કયે મોઢે બોલે?' | ||
પણ કંઈ વાત કરશે કે બસ આમ આગ જ ઓક્યા કરશે?' | પણ કંઈ વાત કરશે કે બસ આમ આગ જ ઓક્યા કરશે?' | ||
“ક્યાંકથી ફોટા લાવી છે. જોતાંય શરમ આવે એવા. કોણ જાણે ક્યાંથી લાવી હશે. હું ઓરડામાં ગઈ તો વાંચવાને બદલે ફોટા એકીટશે જુએ અને અમુક ભાગો પર આંગળીઓ ફેરવે. મને તો મૂઈ એટલી શરમ આવી કે... આટલી નાની છે છતાંય કેવું સમજે છે? મોટી થાય તો શુંય કરે! આમાં તમે એને ખૂબ ભણાવવાનું કો' છો!' | “ક્યાંકથી ફોટા લાવી છે. જોતાંય શરમ આવે એવા. કોણ જાણે ક્યાંથી લાવી હશે. હું ઓરડામાં ગઈ તો વાંચવાને બદલે ફોટા એકીટશે જુએ અને અમુક ભાગો પર આંગળીઓ ફેરવે. મને તો મૂઈ એટલી શરમ આવી કે... આટલી નાની છે છતાંય કેવું સમજે છે? મોટી થાય તો શુંય કરે! આમાં તમે એને ખૂબ ભણાવવાનું કો' છો!' | ||
પુષ્પાને મારનું કારણ મળી ગયું. ફોટા જોતી'તી એટલે જ માર પડયો. પણ એમાં માર પડે એવું શું હતું તે તે ન રામજી શકી. | પુષ્પાને મારનું કારણ મળી ગયું. ફોટા જોતી'તી એટલે જ માર પડયો. પણ એમાં માર પડે એવું શું હતું તે તે ન રામજી શકી. | ||
'જોઉં તો ફોટા.' કહી ચળું કરતાં રમણલાલ ઊભા થયા. પુષ્પાએ પણ ચળું કર્યું અને હરખભેર દોડીને ગઈ ઓરડામાં ફોટા ગોતવા, પણ જડયા નહીં. એને એમ હતું કે બાપુજી ફોટાઓ જોશે એટલે ઊલટા મને શાબાશી આપશે કેમકે સરસ ફોટા હતા. ઓલી બાયડી અને ઓલો ભાયડો કેમ બેઠાં હતાં. આમ હાથ કરીને... એણે હાથનો અભિનય કર્યો, ત્યાં તો નિર્મળા ઓરડામાં આવી અને તેણે બેંગમાંથી ફોટા કાઢીને આપ્યા. રમણલાલે ફોટા જોયા અને એમના મોંની રેખાઓ તંગ બની ગઈ. તેઓ ફોટા ધારીધારીને જોતા'તા. | 'જોઉં તો ફોટા.' કહી ચળું કરતાં રમણલાલ ઊભા થયા. પુષ્પાએ પણ ચળું કર્યું અને હરખભેર દોડીને ગઈ ઓરડામાં ફોટા ગોતવા, પણ જડયા નહીં. એને એમ હતું કે બાપુજી ફોટાઓ જોશે એટલે ઊલટા મને શાબાશી આપશે કેમકે સરસ ફોટા હતા. ઓલી બાયડી અને ઓલો ભાયડો કેમ બેઠાં હતાં. આમ હાથ કરીને... એણે હાથનો અભિનય કર્યો, ત્યાં તો નિર્મળા ઓરડામાં આવી અને તેણે બેંગમાંથી ફોટા કાઢીને આપ્યા. રમણલાલે ફોટા જોયા અને એમના મોંની રેખાઓ તંગ બની ગઈ. તેઓ ફોટા ધારીધારીને જોતા'તા. | ||
Line 30: | Line 30: | ||
પુષ્પાને આશ્વાસન મળ્યું કે બાપુજીએ ફોટા વખાણ્યા પણ એવા ફોટા - સારા ફોટા જોવાનું પોતાના ભાગ્યમાં હવે નથી. શું સારું સારું બધુંય બા—બાપુજી માટે જ હોતું હશે? એ આગળ વિચારતી હતી ત્યાં જ તેની બે'નપણી સરોજ આવી ને કહ્યું : “પુસલી, નિશાળે નથી આવવું?’ | પુષ્પાને આશ્વાસન મળ્યું કે બાપુજીએ ફોટા વખાણ્યા પણ એવા ફોટા - સારા ફોટા જોવાનું પોતાના ભાગ્યમાં હવે નથી. શું સારું સારું બધુંય બા—બાપુજી માટે જ હોતું હશે? એ આગળ વિચારતી હતી ત્યાં જ તેની બે'નપણી સરોજ આવી ને કહ્યું : “પુસલી, નિશાળે નથી આવવું?’ | ||
‘આવું છું ને! થોડી વાર ઊભી રે.' | ‘આવું છું ને! થોડી વાર ઊભી રે.' | ||
પુષ્પા અને સરોજ નિશાળે ગયાં. | |||
વર્ગમાં દાખલ થયાં કે તરત જ સાતેક વર્ષના અશોકે પૂછ્યું : “પુસલી, ઓલા ફોટા લાવી કે નહીં?' | વર્ગમાં દાખલ થયાં કે તરત જ સાતેક વર્ષના અશોકે પૂછ્યું : “પુસલી, ઓલા ફોટા લાવી કે નહીં?' | ||
‘ના.' તે રડમસ અવાજે બોલી. | |||
‘કેમ? બપોરે લેતી આવજે.' | |||
‘પણ... પણ... મારી બા ...’ | ‘પણ... પણ... મારી બા ...’ | ||
‘શું મારી બા...?’ | |||
“મારી બાએ લઈ લીધા અને બેગમાં તાળું વાસી મૂકી દીધા છે.” | “મારી બાએ લઈ લીધા અને બેગમાં તાળું વાસી મૂકી દીધા છે.” | ||
‘તેં તારી બાને બતાવ્યા શું કરવા? | ‘તેં તારી બાને બતાવ્યા શું કરવા? | ||
‘મેં નો'તા બતાવ્યા પણ હું એ જોતી'તી ને એ જોઈ ગઈ. મારા હાથમાંથી આંચકી લીધા ને મને મારી.' | ‘મેં નો'તા બતાવ્યા પણ હું એ જોતી'તી ને એ જોઈ ગઈ. મારા હાથમાંથી આંચકી લીધા ને મને મારી.' | ||
‘એમ?' | |||
‘હા’ | ‘હા’ | ||
‘પણ પુસલી મનેય મારા બાપુએ માર્યો છે.' | ‘પણ પુસલી મનેય મારા બાપુએ માર્યો છે.' | ||
‘તને શું કરવા?' | |||
‘ઈ ફોટા માટે જ.’ | ‘ઈ ફોટા માટે જ.’ | ||
સાંજે ઘેર ગયો એટલે બાપુજીએ પૂછ્યું : 'અલ્યા, તું સવારે ફોટા લઈ ગયો'તો? મેં કહ્યું "હા" એટલે પાછું પૂછયું, "ક્યાંથી?" મેં કહ્યું "બાપુજી. હું ઊઠયો ત્યારે ટેબલ પર પડ્યા'તા. મને ગમ્યા એટલે દસ્તરમાં મૂક્યા. મને એમ કે હું નિશાળે જઈને બીજા છોકરાને બતાવીશ." | સાંજે ઘેર ગયો એટલે બાપુજીએ પૂછ્યું : 'અલ્યા, તું સવારે ફોટા લઈ ગયો'તો? મેં કહ્યું "હા" એટલે પાછું પૂછયું, "ક્યાંથી?" મેં કહ્યું "બાપુજી. હું ઊઠયો ત્યારે ટેબલ પર પડ્યા'તા. મને ગમ્યા એટલે દસ્તરમાં મૂક્યા. મને એમ કે હું નિશાળે જઈને બીજા છોકરાને બતાવીશ." |
edits