અર્વાચીન કવિતા: Difference between revisions

m
No edit summary
 
(9 intermediate revisions by 2 users not shown)
Line 40: Line 40:
[[અર્વાચીન કવિતા/નવો પ્રવાહ |નવો પ્રવાહ ]]
[[અર્વાચીન કવિતા/નવો પ્રવાહ |નવો પ્રવાહ ]]

[[અર્વાચીન કવિતા/સ્તબક પહેલો|સ્તબક પહેલો]]
<big>સ્તબક પહેલો</big>
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/પ્રાવેશિક|પ્રાવેશિક]]
{{gap|2em}} [[અર્વાચીન કવિતા/પ્રાવેશિક|પ્રાવેશિક]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૧ : મુખ્ય કવિઓ|ખંડક ૧ : મુખ્ય કવિઓ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૧ : મુખ્ય કવિઓ|ખંડક ૧ : મુખ્ય કવિઓ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/કવિ દલપતરામ ડાહ્યાભાઈ|કવિ દલપતરામ ડાહ્યાભાઈ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/કવિ દલપતરામ ડાહ્યાભાઈ|કવિ દલપતરામ ડાહ્યાભાઈ]]
Line 61: Line 61:
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/(૪) પારસી બોલીના કવિઓ|(૪) પારસી બોલીના કવિઓ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/(૪) પારસી બોલીના કવિઓ|(૪) પારસી બોલીના કવિઓ]]

[[અર્વાચીન કવિતા/સ્તબક બીજો :|સ્તબક બીજો :]]
<big>સ્તબક બીજો</big>
{{gap|1em}} [[અર્વાચીન કવિતા/પ્રાવેશિક-૨|પ્રાવેશિક]]
{{gap|1em}} [[અર્વાચીન કવિતા/પ્રાવેશિક-૨|પ્રાવેશિક]]
{{gap|2em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૧ : મસ્ત રંગના કવિઓ|ખંડક ૧ : મસ્ત રંગના કવિઓ]]
{{gap|2em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૧ : મસ્ત રંગના કવિઓ|ખંડક ૧ : મસ્ત રંગના કવિઓ]]
Line 79: Line 79:
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘કાન્ત’–મણિશંકર રત્નજી ભટ્ટ|‘કાન્ત’–મણિશંકર રત્નજી ભટ્ટ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘કાન્ત’–મણિશંકર રત્નજી ભટ્ટ|‘કાન્ત’–મણિશંકર રત્નજી ભટ્ટ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘પ્રેમભક્તિ’–ન્હાનાલાલ દલપતરામ કવિ|‘પ્રેમભક્તિ’–ન્હાનાલાલ દલપતરામ કવિ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘પ્રેમભક્તિ’–ન્હાનાલાલ દલપતરામ કવિ|‘પ્રેમભક્તિ’–ન્હાનાલાલ દલપતરામ કવિ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/’અદલ’–અરદેશર ફરામજી ખબરદાર|’અદલ’–અરદેશર ફરામજી ખબરદાર]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘અદલ’–અરદેશર ફરામજી ખબરદાર|‘અદલ’–અરદેશર ફરામજી ખબરદાર]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘સેહેની’–બળવંતરાય કલ્યાણરાય ઠાકોર|‘સેહેની’–બળવંતરાય કલ્યાણરાય ઠાકોર]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘સેહેની’–બળવંતરાય કલ્યાણરાય ઠાકોર|‘સેહેની’–બળવંતરાય કલ્યાણરાય ઠાકોર]]

Line 94: Line 94:
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૪ : રાસ અને બાળકાવ્યો|ખંડક ૪ : રાસ અને બાળકાવ્યો]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૪ : રાસ અને બાળકાવ્યો|ખંડક ૪ : રાસ અને બાળકાવ્યો]]

{{gap|1em}} [[અર્વાચીન કવિતા/સ્તબક ત્રીજો :|સ્તબક ત્રીજો :]]
{{gap|1em}}<big>સ્તબક ત્રીજો :</big>
{{gap|2em}} [[અર્વાચીન કવિતા/પ્રાવેશિક-૩|પ્રાવેશિક]]
{{gap|2em}} [[અર્વાચીન કવિતા/પ્રાવેશિક-૩|પ્રાવેશિક]]
 
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૩.૧ : મુખ્ય કવિઓ|ખંડક ૧ : મુખ્ય કવિઓ]]
{{gap|2em}} [[અર્વાચીન કવિતા/પ્રાવેશિક|પ્રાવેશિક]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૧ : મુખ્ય કવિઓ|ખંડક ૧ : મુખ્ય કવિઓ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/નભૂલાલ દ્યાનતરાયજી દ્વિવેદી|નભૂલાલ દ્યાનતરાયજી દ્વિવેદી]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/નભૂલાલ દ્યાનતરાયજી દ્વિવેદી|નભૂલાલ દ્યાનતરાયજી દ્વિવેદી]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘જ્ઞાની’-કાજી અનવરમિયાં|‘જ્ઞાની’-કાજી અનવરમિયાં]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘જ્ઞાની’-કાજી અનવરમિયાં|‘જ્ઞાની’-કાજી અનવરમિયાં]]
Line 104: Line 102:
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘ઋષિરાય’–હરજીવન કુબેરજી ત્રવાડી |‘ઋષિરાય’–હરજીવન કુબેરજી ત્રવાડી ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘ઋષિરાય’–હરજીવન કુબેરજી ત્રવાડી |‘ઋષિરાય’–હરજીવન કુબેરજી ત્રવાડી ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૨ : અન્ય કવિઓ |ખંડક ૨ : અન્ય કવિઓ ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૨ : અન્ય કવિઓ |ખંડક ૨ : અન્ય કવિઓ ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/પરિશિષ્ટ : |પરિશિષ્ટ : ]]
 
<big>પરિશિષ્ટ :</big>
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/(૧) અનુવાદો|(૧) અનુવાદો]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/(૧) અનુવાદો|(૧) અનુવાદો]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/(૨) સંગ્રહો|(૨) સંગ્રહો]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/(૨) સંગ્રહો|(૨) સંગ્રહો]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/સૂચિ :|સૂચિ :]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/તવારીખ :|તવારીખ :]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/તવારીખ :|તવારીખ :]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/લેખકનાં પુસ્તકોની યાદી|લેખકનાં પુસ્તકોની યાદી : [પહેલી આવૃત્તિ પ્રકાશન] ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/લેખકનાં પુસ્તકોની યાદી|લેખકનાં પુસ્તકોની યાદી : [પહેલી આવૃત્તિ પ્રકાશન] ]]
</poem>
</poem>}}
}}
 
{{dhr}}{{page break|label=}}{{dhr}}
 
{{color|green|<big><center>'''અર્વાચીન કવિતા'''</center></big>}}
 
{{Poem2Open}}
{{color|green|સુન્દરમ્‌ અગ્રિમ કવિ તરીકે સ્થપાયા છે પરંતુ તેમનું કાવ્ય-વિવેચક તરીકેનું સ્થાન ઓછું નથી જ. સવા હજાર કૃતિઓ વાંચીને યથાર્થ તારવણી કરવી એ નાનુંસૂનું કામ નથી. મને બરાબર યાદ છે કે તેઓ રોજ સવારે ૮-૩૦ કલાકે શાકભાખરી અથવા પૂરીશાક એક થેલીમાં મૂકીને ગુજરાત વિદ્યાસભાના ગ્રંથાલયમાં પહોંચી જતા અને એક નિર્ણીત મેજ પર બેસી નોટબુકોમાં નોંધો લેતા. ત્યાંથી સીધા જ તેઓ જ્યોતિ સંઘ પર પહોંચતા. ઘણી વાર સાંજે ઘેર પાછા ફરતા પહેલાં પણ તેઓ આ કામ કરતા; સાઇકલ વાપરતા હતા તેથી ઠીક સરળતા થઈ હતી. ‘અર્વાચીન કવિતા’માં જે સ્તબકો પાડીને ગૂંથણી કરવાનું તેમણે વિચાર્યું તેમાં તેમની પ્રતિભાની પહોંચ વરતાઈ આવે છે. સળંગ લખાણમાં વચમાં વચમાં સમુચિત મથાળાં મૂકીને લખાણને સુસ્પષ્ટ હસ્તામલકવત્‌ કરાવી આપવાની તેમની ચીવટ પ્રશંસાપાત્ર બને છે. કોઈને તેઓ ભૂલ્યા નથી અને કોઈને મૂલવ્યા વિના રહ્યા નથી. જમશેદજી પીતીતની કવિતા વિશે તેમનું લખાણ કેટલું સહૃદય અને કેટલું સાચુકલું છે! એવું જ ગજેન્દ્ર ગુલાબરાય બુચની કવિતાનું વિવેચન છે. તેમણે ચૂંટેલી પંક્તિઓની સચોટતા કેટલી વેધક છે! વિસરાઈ ગયેલા કતિઓની સારી પંક્તિઓનું તેમણે ઉદ્ધરણ કર્યું છે તે પણ આ કૃતિના મૂલ્યમાં વધારો કરે છે.}}
{{Poem2Close}}
{{right|{{color|green|– રામપ્રસાદ શુક્લ}}}}<br>
{{color|green|‘સુન્દરમ્‌ એટલે સુન્દરમ્‌’, <br>—પૃ. ૩૬૪}}
 
[[Category:વિવેચન]]