9,289
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬૯. બૂટ કાવ્યો (ભૂપેશ અધ્વર્યુ) |}} {{Poem2Open}} નદીમાં ઠલવાતો ટનબંધ કચરો, રસ્તાઓ જામ કરી ધુમાડો ઓકતાં વાહનો, કાળી કોયલી વેરતી ચીમનીઓ, ઝેરી રસાયણ છોડતાં કારખાનાંઓ, ઘોંઘાટ કરતા લાઉડ સ...") |
No edit summary |

| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|૬૯. બૂટ કાવ્યો (ભૂપેશ અધ્વર્યુ) |}} | {{Heading|૬૯. બૂટ કાવ્યો (ભૂપેશ અધ્વર્યુ) |}} | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/9/9f/Rachanavali_69.mp3 | |||

૬૯. બૂટ કાવ્યો (ભૂપેશ અધ્વર્યુ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ | |||

| Line 15: | Line 30: | ||
‘ચમારિયો શીંગડે દોરડા બાંધી ડોબું ઘસડી લાયો' હવે ‘ચામડી’નું ચામડું થઈ ગયું અને તેથી માખી બેસે નૈ, દૂધડાજી બહારો મેંહરે નૈ માખી ચા પીએ નૈં’ | ‘ચમારિયો શીંગડે દોરડા બાંધી ડોબું ઘસડી લાયો' હવે ‘ચામડી’નું ચામડું થઈ ગયું અને તેથી માખી બેસે નૈ, દૂધડાજી બહારો મેંહરે નૈ માખી ચા પીએ નૈં’ | ||
ક્યારેક આ કવિએ જડ અને સંવેદનહીન ગણિતથી ચાલતા વિજ્ઞાનની પણ ખબર લીધી છે : ‘બૂટને કસનળીમાં રાખો / યોગ્ય અંતરે ઢગ કાચ | સમય નોંધો / એના ઘન હાલતમાં રહેલા પૂઠાના ટુકડા ભરવી લો/એ જ અશુદ્ધિ સમજો’ | ક્યારેક આ કવિએ જડ અને સંવેદનહીન ગણિતથી ચાલતા વિજ્ઞાનની પણ ખબર લીધી છે : ‘બૂટને કસનળીમાં રાખો / યોગ્ય અંતરે ઢગ કાચ | સમય નોંધો / એના ઘન હાલતમાં રહેલા પૂઠાના ટુકડા ભરવી લો/એ જ અશુદ્ધિ સમજો’ | ||
છેલ્લા કાવ્યમાં ‘બૂટ’માંથી ‘એક નવી ઓલાદ’ જન્મવાની વાત કવિએ કહી છે. પણ એ વરતારો જગતના વિનાશકારી ભવિષ્ય વિશેનો હોય એવો છે. ‘કલ્કી’નો અવતાર તો આવતા આવશે પણ મનુષ્ય જે જીવલેણ પ્રકૃતિ સાથે અને પાંતાની સાથે તથા એકબીજા સાથે રમત આદરી છે.’ એનું પરિણામ કેવું આવશે? કવિ કહે છે | છેલ્લા કાવ્યમાં ‘બૂટ’માંથી ‘એક નવી ઓલાદ’ જન્મવાની વાત કવિએ કહી છે. પણ એ વરતારો જગતના વિનાશકારી ભવિષ્ય વિશેનો હોય એવો છે. ‘કલ્કી’નો અવતાર તો આવતા આવશે પણ મનુષ્ય જે જીવલેણ પ્રકૃતિ સાથે અને પાંતાની સાથે તથા એકબીજા સાથે રમત આદરી છે.’ એનું પરિણામ કેવું આવશે? કવિ કહે છે : તો બૂટને પગ ફૂટે / પગને આંગળા / આંગળીને નખ ફૂટે નખના પોલાણમાં સદ્યસ્નાતા / ધરતી મૈલ બનીને પ્રસરે / નખથી માણસ ૫૨ હૂમલો કરે...' | ||
એક વિષયની આસપાસ સંવેદનોનાં ઝૂમખાં બાઝતાં આવે અને વિષય આખે આખો જુદી જ રીતે પમાતો આવે એવું થયું આ ‘બૂટકાવ્યો’માંથી પસાર થતા લાગે છે. જેમ વાનગોગનું ચિત્ર તેમ ભૂપેશ અધ્વર્યુંનું બૂટ અંગેનું શબ્દસંવેદન આપણને બૂટને જુદી રીતે જોતા કરી મૂકે છે. સાહિત્યનું કામ જ તો આપણી જડતા દૂર કરવાનું છે. હવે પગમાં બૂટ ધારણ કરતી વખતે મનમાં આ કવિતા ધારણ કર્યા વગર નહીં રહેવાય એવો એનો પ્રભાવ છે. | એક વિષયની આસપાસ સંવેદનોનાં ઝૂમખાં બાઝતાં આવે અને વિષય આખે આખો જુદી જ રીતે પમાતો આવે એવું થયું આ ‘બૂટકાવ્યો’માંથી પસાર થતા લાગે છે. જેમ વાનગોગનું ચિત્ર તેમ ભૂપેશ અધ્વર્યુંનું બૂટ અંગેનું શબ્દસંવેદન આપણને બૂટને જુદી રીતે જોતા કરી મૂકે છે. સાહિત્યનું કામ જ તો આપણી જડતા દૂર કરવાનું છે. હવે પગમાં બૂટ ધારણ કરતી વખતે મનમાં આ કવિતા ધારણ કર્યા વગર નહીં રહેવાય એવો એનો પ્રભાવ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 21: | Line 36: | ||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૬૮ | ||
|next = | |next = ૭૦ | ||