નારીસંપદાઃ નાટક/જેણે લાહોર નથી જોયું: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 146: Line 146:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|<poem>ખાક ઉડાતે હૈં દિન રાત/મીલોં ફૈલ ગયે સહરા1<ref>1 સહરા : રણ</ref>
{{Block center|<poem>ખાક ઉડાતે હૈં દિન રાત/મીલોં ફૈલ ગયે સહરા1<ref>સહરા : રણ</ref>
પ્યાસી ધરતી જલતી હૈ/ સુખ ગયે બહતે દરિયા2<ref>2 દરિયા : નદી</ref></poem>}}
પ્યાસી ધરતી જલતી હૈ/ સુખ ગયે બહતે દરિયા2<ref>દરિયા : નદી</ref></poem>}}

{{right|'''શરીફા વીજળીવાળા'''}}
{{right|'''શરીફા વીજળીવાળા'''}}
Line 240: Line 240:

<poem>'''(મંચ પર ઝાંખું અજવાળું છે. પાર્શ્વભૂમિમાંથી કોઈ દેખાવકારો કે સરઘસના સ્પષ્ટ અવાજો આવી રહ્યા છે. ધીમે ધીમે એ અવાજો વધુ ને વધુ સ્પષ્ટ થતા જાય છે. દેખાવકારો નજીક આવતા હોય એવું લાગે છે, દેખાવકારો મંચ પર પ્રવેશે એ પહેલાં જે નારાઓ સ્પષ્ટપણે સંભળાઇ રહ્યા છે, તે આ છે—)'''

“નાર-એ -તકબીર<ref>1 અલ્લાહ મહાન છે એવું પોકારીને કહેવું.</ref>
“નાર-એ -તકબીર<ref>અલ્લાહ મહાન છે એવું પોકારીને કહેવું.</ref>
અલ્લાહો અકબર”
અલ્લાહો અકબર”
“લે કે રહેંગે.
“લે કે રહેંગે.
Line 252: Line 252:
“સીધા પૈર જુત્તી દા’
“સીધા પૈર જુત્તી દા’
(બીજું જૂથ જવાબ આપે છે.)
(બીજું જૂથ જવાબ આપે છે.)
“ખિઝિર પુત્તર કુત્તી દા<ref>2 પાકિસ્તાન બનતા પહેલાં પંજાબના મુખ્યમંત્રી ખિઝિર હયાત ખાઁ મુસ્લિમ લીગમાં ન હતા એટલે ‘ખિઝિર કૂતરીનો’ એવા નારા લગાવાય છે.</ref>
“ખિઝિર પુત્તર કુત્તી દા<ref>પાકિસ્તાન બનતા પહેલાં પંજાબના મુખ્યમંત્રી ખિઝિર હયાત ખાઁ મુસ્લિમ લીગમાં ન હતા એટલે ‘ખિઝિર કૂતરીનો’ એવા નારા લગાવાય છે.</ref>
“ખિઝિર પુત્તર કુત્તી દા.....” '''(આની આ જ પંક્તિને ફરી ફરી બોલતા કેટલાક લોકો એના તાલે નાચવા માંડે છે, અને વારેવારે “કુત્તી દા” “કુત્તી દા” કહે છે)'''
“ખિઝિર પુત્તર કુત્તી દા.....” '''(આની આ જ પંક્તિને ફરી ફરી બોલતા કેટલાક લોકો એના તાલે નાચવા માંડે છે, અને વારેવારે “કુત્તી દા” “કુત્તી દા” કહે છે)'''
(ટોળું વળી નારો પોકારે છે) : ખિઝિર
(ટોળું વળી નારો પોકારે છે) : ખિઝિર
Line 295: Line 295:
ઔર નતીજે મેં હિન્દોસ્તાં બંટ ગયા
ઔર નતીજે મેં હિન્દોસ્તાં બંટ ગયા
યે ઝમીં બંટ ગયી આસમાં બંટ ગયા
યે ઝમીં બંટ ગયી આસમાં બંટ ગયા
તર્ઝે તહરીર<ref>1 તર્જે તહરીર : લખવાની શૈલી</ref>, તર્ઝે બયાં<ref>2 તર્ઝે બયાં : વર્ણનશૈલી</ref> બંટ ગયા
તર્ઝે તહરીર<ref>તર્જે તહરીર : લખવાની શૈલી</ref>, તર્ઝે બયાં<ref>તર્ઝે બયાં : વર્ણનશૈલી</ref> બંટ ગયા
શાખે ગુલ<ref>3 શાખેગુલ : ફૂલોની ડાળી</ref> બંટ ગયી, આશ્યાં<ref>4 આશ્યાં : માળો, ઘર</ref> બંટ ગયા
શાખે ગુલ<ref>શાખેગુલ : ફૂલોની ડાળી</ref> બંટ ગયી, આશ્યાં<ref>આશ્યાં : માળો, ઘર</ref> બંટ ગયા
હમને દેખા થા જો ખ્વાબ હી ઔર થા
હમને દેખા થા જો ખ્વાબ હી ઔર થા
અબ જો દેખા તો પંજાબ હી ઔર થા</poem>}}
અબ જો દેખા તો પંજાબ હી ઔર થા</poem>}}
Line 316: Line 316:
બેગમ : આંગણાની હાલત તો જુવો ! એવી તો વેરાની છવાયેલી છે કે હૈયું કાંપી ઊઠે.
બેગમ : આંગણાની હાલત તો જુવો ! એવી તો વેરાની છવાયેલી છે કે હૈયું કાંપી ઊઠે.
મિર્ઝા : મહિનાઓથી જ્યાં કોઈ રહેતું જ ન હોય ત્યાં વેરાન ન લાગે તો બીજું શું થાય?
મિર્ઝા : મહિનાઓથી જ્યાં કોઈ રહેતું જ ન હોય ત્યાં વેરાન ન લાગે તો બીજું શું થાય?
બેગમ : હું તો સૌથી પહેલાં શુક્રિયા અદા કરવા બે રકાત<ref>રકાત : નમાજનો એક ભાગ, ઊભા થવાથી માથું ટેકવવાની પ્રક્રિયા</ref> નમાઝ પડીશ. મેં મન્નત માની હતી..... આખરે અભાગિયા કેમ્પમાંથી છુટકારો તો થયો.....
બેગમ : હું તો સૌથી પહેલાં શુક્રિયા અદા કરવા બે રકાત<ref>રકાત : નમાજનો એક ભાગ, ઊભા થવાથી માથું ટેકવવાની પ્રક્રિયા</ref> નમાઝ પડીશ. મેં મન્નત માની હતી..... આખરે અભાગિયા કેમ્પમાંથી છુટકારો તો થયો.....
'''(હમીદા બેગમ શેતરંજી પાથરે છે અને નમાઝ પઢવા માટે તેના પર ઊભાં રહી જાય છે.)'''
'''(હમીદા બેગમ શેતરંજી પાથરે છે અને નમાઝ પઢવા માટે તેના પર ઊભાં રહી જાય છે.)'''
જાવેદ : અબ્બાજાન આ ઘર કોનું છે?
જાવેદ : અબ્બાજાન આ ઘર કોનું છે?
Line 353: Line 353:
સિકંદર મિર્ઝા  : તમે કોણ છો?
સિકંદર મિર્ઝા  : તમે કોણ છો?
રતનની મા : વાહ રે વાહ ! તારી ભલી થાય !..... હું કોણ છું? તમે બોલો તમે બધા કોણ છો જે પૂછ્યાગાછ્યા વગર મારા ઘરમાં ઘૂસી આવ્યા છો?
રતનની મા : વાહ રે વાહ ! તારી ભલી થાય !..... હું કોણ છું? તમે બોલો તમે બધા કોણ છો જે પૂછ્યાગાછ્યા વગર મારા ઘરમાં ઘૂસી આવ્યા છો?
સિકંદર મિર્ઝા : ઘૂસી આવ્યા? અરે તમે એવું કઈ રીતે કહી શકો કે અમે ઘરમાં ઘૂસી આવ્યા? મોહતરમા<ref>મોહતરમા : સ્ત્રી માટે માનાર્થે વપરાતો શબ્દ.</ref> આ ઘર અમને કસ્ટોડિયનવાળાઓએ એલોટ કર્યું છે.
સિકંદર મિર્ઝા : ઘૂસી આવ્યા? અરે તમે એવું કઈ રીતે કહી શકો કે અમે ઘરમાં ઘૂસી આવ્યા? મોહતરમા<ref>મોહતરમા : સ્ત્રી માટે માનાર્થે વપરાતો શબ્દ.</ref> આ ઘર અમને કસ્ટોડિયનવાળાઓએ એલોટ કર્યું છે.
રતનની મા : એ તારા એલોટ-ફેલોટમાં મેં નહીં જાણદી..... હું તો એટલું જાણું છું કે આ મારું ઘર છે.....
રતનની મા : એ તારા એલોટ-ફેલોટમાં મેં નહીં જાણદી..... હું તો એટલું જાણું છું કે આ મારું ઘર છે.....
સિકંદર મિર્ઝા : એવું બની જ કેવી રીતે શકે?
સિકંદર મિર્ઝા : એવું બની જ કેવી રીતે શકે?
Line 525: Line 525:
સિકંદર મિર્ઝા : માફ કરજો. અમારે તમારા દિલને ઠેસ નો’તી પહોંચાડવી. અમે તમને દુઃખી કરવા નો’તા માગતા.
સિકંદર મિર્ઝા : માફ કરજો. અમારે તમારા દિલને ઠેસ નો’તી પહોંચાડવી. અમે તમને દુઃખી કરવા નો’તા માગતા.
રતનની મા : અરે ના.... ના.... મને ક્યાં દુઃખ લાગ્યું છે? એણે તો મને રાજીના રેડ કરી દીધી.....
રતનની મા : અરે ના.... ના.... મને ક્યાં દુઃખ લાગ્યું છે? એણે તો મને રાજીના રેડ કરી દીધી.....
સિકંદર મિર્ઝા : જુવો, તમે અમારી મજબૂરીને સમજવાની કોશિશ કરો. અમે ત્યાંથી બધું ગુમાવીને આવ્યા છીએ. માલમિલકત બધી લૂંટાઈ ગઈ. મહિનાઓ સુધી કોઈની પણ ઓથ કે મદદ વગર અમે અહીંના કેમ્પમાં પડ્યા રહ્યા. ન ખાવાપીવાનાં ઠેકાણાં.... ન સૂવાનાં ઠેકાણાં.... હવે ખુદા ખુદા કરીને<ref>1 ખુદા ખુદા કરીને : માંડ માંડ</ref> અમને આ મકાન એલોટ થયું છે. અમારા માટે નહીં પણ આ બાળકો માટે થઈને ય અમારે હવે લાહૌરમાં ઠરીઠામ થવું જ પડશે. લખનૌમાં મારું ચિકનનું કારખાનું હતું. જોઈએ અહીં ખુદા કઈ રીતે રોજીરોટી આપે છે .....
સિકંદર મિર્ઝા : જુવો, તમે અમારી મજબૂરીને સમજવાની કોશિશ કરો. અમે ત્યાંથી બધું ગુમાવીને આવ્યા છીએ. માલમિલકત બધી લૂંટાઈ ગઈ. મહિનાઓ સુધી કોઈની પણ ઓથ કે મદદ વગર અમે અહીંના કેમ્પમાં પડ્યા રહ્યા. ન ખાવાપીવાનાં ઠેકાણાં.... ન સૂવાનાં ઠેકાણાં.... હવે ખુદા ખુદા કરીને<ref>ખુદા ખુદા કરીને : માંડ માંડ</ref> અમને આ મકાન એલોટ થયું છે. અમારા માટે નહીં પણ આ બાળકો માટે થઈને ય અમારે હવે લાહૌરમાં ઠરીઠામ થવું જ પડશે. લખનૌમાં મારું ચિકનનું કારખાનું હતું. જોઈએ અહીં ખુદા કઈ રીતે રોજીરોટી આપે છે .....
હમીદા બેગમ : અમ્મા, અમે બહુ તકલીફો વેઠી છે. એટલાં દુઃખ વેઠ્યાં છે કે હવે રડવા માટે આંખમાં આસું પણ નથી.
હમીદા બેગમ : અમ્મા, અમે બહુ તકલીફો વેઠી છે. એટલાં દુઃખ વેઠ્યાં છે કે હવે રડવા માટે આંખમાં આસું પણ નથી.
રતનની મા : પુત્તર, તુસી ફિકર ના કર.... મારાથી જે કંઈ થઈ શકતું હશે તે હું કરીશ.
રતનની મા : પુત્તર, તુસી ફિકર ના કર.... મારાથી જે કંઈ થઈ શકતું હશે તે હું કરીશ.
Line 550: Line 550:
યારોં યે કૈસી હવા હૈ અબ કે
યારોં યે કૈસી હવા હૈ અબ કે
પત્તિયાં રોતી હૈં સિર પીટતી હૈં
પત્તિયાં રોતી હૈં સિર પીટતી હૈં
કત્લે ગુલ<ref>1 કત્લે ગુલ : ફૂલોની કતલ</ref> આમ હુઆ હૈ અબ કે
કત્લે ગુલ<ref>કત્લે ગુલ : ફૂલોની કતલ</ref> આમ હુઆ હૈ અબ કે
મંઝરે<ref>2 મંઝર : દૃશ્ય</ref> ઝખ્મે વફા<ref>3 ઝખ્મે વફા : વફાના ઘા, બેવફાઈ</ref> કિસકો દિખાયેં
મંઝરે<ref>મંઝર : દૃશ્ય</ref> ઝખ્મે વફા<ref>ઝખ્મે વફા : વફાના ઘા, બેવફાઈ</ref> કિસકો દિખાયેં
શહર મેં કહતે વફા હૈ અબ કે
શહર મેં કહતે વફા હૈ અબ કે
વો તો ફિર ગૈર થે લેકિન યારોં
વો તો ફિર ગૈર થે લેકિન યારોં
Line 641: Line 641:
{{center|'''(અભિનેતા મંચ પર આવીને ગાય છે.)'''}}
{{center|'''(અભિનેતા મંચ પર આવીને ગાય છે.)'''}}
{{Block center|<poem>શહર દર શહર ઘર જલાએ ગએ
{{Block center|<poem>શહર દર શહર ઘર જલાએ ગએ
યૂઁ ભી જશ્ને તરબ<ref>1 તરબ : પ્રસન્નતા</ref> મનાએ ગએ
યૂઁ ભી જશ્ને તરબ<ref>તરબ : પ્રસન્નતા</ref> મનાએ ગએ
એક તરફ ઝૂમ કર બહાર આઈ
એક તરફ ઝૂમ કર બહાર આઈ
એક તરફ આશયાઁ જલાએ ગએ.
એક તરફ આશયાઁ જલાએ ગએ.
Line 719: Line 719:
સિકંદર મિર્ઝા : બેગમ આ એક કાંટો છે. જો આ કાંટો નીકળી જાય તો પછી આખી જિંદગી આરામ જ આરામ.
સિકંદર મિર્ઝા : બેગમ આ એક કાંટો છે. જો આ કાંટો નીકળી જાય તો પછી આખી જિંદગી આરામ જ આરામ.
હમીદા બેગમ : હાય મારા અલ્લા! આટલો મોટો ગુનો? જ્યારે આપણે કોઈને જિંદગી આપી નથી શકતા તો કોઈની જિંદગી ઝૂંટવી લેવાનો આપણને શો અધિકાર છે?
હમીદા બેગમ : હાય મારા અલ્લા! આટલો મોટો ગુનો? જ્યારે આપણે કોઈને જિંદગી આપી નથી શકતા તો કોઈની જિંદગી ઝૂંટવી લેવાનો આપણને શો અધિકાર છે?
સિકંદર મિર્ઝા : બેગમ એ તો એક કાફિર<ref>કાફિર : વિધર્મી, જે અલ્લાહમાં નથી માનતો તે, નાસ્તિક.</ref> ઓરત છે.
સિકંદર મિર્ઝા : બેગમ એ તો એક કાફિર<ref>કાફિર : વિધર્મી, જે અલ્લાહમાં નથી માનતો તે, નાસ્તિક.</ref> ઓરત છે.
હમીદા બેગમ : એનો અર્થ એવો તો હરગિઝ નથી કે એને મારી નાખવામાં આવે. હું તો એ માટે જરાક પણ તૈયાર નથી.
હમીદા બેગમ : એનો અર્થ એવો તો હરગિઝ નથી કે એને મારી નાખવામાં આવે. હું તો એ માટે જરાક પણ તૈયાર નથી.
સિકંદર મિર્ઝા : તો પછી તમે જાણો.....
સિકંદર મિર્ઝા : તો પછી તમે જાણો.....
Line 855: Line 855:
મૌલવી  : વાલેકુમ અસ્સલામ.....
મૌલવી  : વાલેકુમ અસ્સલામ.....
'''(પહેલવાન અને અનવાર નજીક જઇને મૌલાના સાથે હાથ મિલાવે છે અને એમના હાથ ચૂમે છે.)'''
'''(પહેલવાન અને અનવાર નજીક જઇને મૌલાના સાથે હાથ મિલાવે છે અને એમના હાથ ચૂમે છે.)'''
મૌલવી : અલ્લાહ તારા હૈયાને એના નૂર<ref>1 નૂર : તેજ</ref>થી રોશન રાખે..... આવો બેસો.....
મૌલવી : અલ્લાહ તારા હૈયાને એના નૂર<ref>નૂર : તેજ</ref>થી રોશન રાખે..... આવો બેસો.....
'''(ત્રણેય મસ્જિદની ચટાઇ પર બેસી જાય છે)'''
'''(ત્રણેય મસ્જિદની ચટાઇ પર બેસી જાય છે)'''
મૌલવી  : બોલો બધું બરાબર તો છે ને?
મૌલવી  : બોલો બધું બરાબર તો છે ને?  
પહેલવાન : હાજી હાજી.... બધું બરાબર છે.
પહેલવાન : હાજી હાજી.... બધું બરાબર છે.
'''(આમ તેમ જુવે છે. મસ્જિદમાં જરા અંધારું છે. પ્રકાશ ઓછો છે. ગોખલામાં એક દીવો બળી રહ્યો છે.)'''
'''(આમ તેમ જુવે છે. મસ્જિદમાં જરા અંધારું છે. પ્રકાશ ઓછો છે. ગોખલામાં એક દીવો બળી રહ્યો છે.)'''
Line 996: Line 996:
રહવરે<ref>રહવરે : મુસાફરી, યાત્રા</ref> આબ્લા પા<ref>આબ્લા પા : જેના પગમાં છાલાં પડી ગયા હોય તે</ref> ગૌર સે સુન
રહવરે<ref>રહવરે : મુસાફરી, યાત્રા</ref> આબ્લા પા<ref>આબ્લા પા : જેના પગમાં છાલાં પડી ગયા હોય તે</ref> ગૌર સે સુન

ઈસી ગોશે<ref>ગોશે : ખૂણામાં</ref> મેં હૈ સબ દૈર<ref>દૈર : મંદિર</ref>-ઓ-હરમ<ref>હરમ : ખુદાનું ઘર, કાબા શરીફ</ref>
ઈસી ગોશે<ref>ગોશે : ખૂણામાં</ref> મેં હૈ સબ દૈર<ref>દૈર : મંદિર</ref>-ઓ-હરમ<ref>હરમ : ખુદાનું ઘર, કાબા શરીફ</ref>
દિલ સનમ હૈ કે ખુદા ગૌર સે સુન
દિલ સનમ હૈ કે ખુદા ગૌર સે સુન

Line 1,059: Line 1,059:

{{center|'''અંતરાલ ગીત'''}}
{{center|'''અંતરાલ ગીત'''}}
{{Block center|<poem>કહીં ઉજડી-ઉજડી સી મન્ઝિલેં, કહીં ટૂટે ફૂટે સે બામો-દર<ref>બામ-વ-દર : બામ = અગાશી, દર = દરવાજો</ref>  
{{Block center|<poem>કહીં ઉજડી-ઉજડી સી મન્ઝિલેં, કહીં ટૂટે ફૂટે સે બામો-દર<ref>બામ-વ-દર : બામ = અગાશી, દર = દરવાજો</ref>  
યે વહી દયાર<ref>દયાર : પ્રવેશ, ઉંબરો</ref> હૈ દોસ્તોં જહા લોગ ફિરતે થે રાતભર.....
યે વહી દયાર<ref>દયાર : પ્રવેશ, ઉંબરો</ref> હૈ દોસ્તોં જહા લોગ ફિરતે થે રાતભર.....

Line 1,158: Line 1,158:
પહેલવાન : અને હવે અમે ચૂપ રહી શકીએ એમ નથી.
પહેલવાન : અને હવે અમે ચૂપ રહી શકીએ એમ નથી.
નાસિર : ખેર.... ચૂપ તો તમે આમ પણ કદી ક્યાં રહ્યા છો?
નાસિર : ખેર.... ચૂપ તો તમે આમ પણ કદી ક્યાં રહ્યા છો?
<poem>
</poem>
{{center|'''અંતરાલ ગીત'''}}
{{center|'''અંતરાલ ગીત'''}}
{{Block center|<poem>સાઝે હસ્તી કી સદા ગૌર સે સુન
{{Block center|<poem>સાઝે હસ્તી કી સદા ગૌર સે સુન
Line 1,164: Line 1,164:

ચઢતે સૂરજ કી અદા કો પહચાન
ચઢતે સૂરજ કી અદા કો પહચાન
ડૂબતે દિન કી નિદા<ref>1 નિદા : પોકાર, બોલાવવું,</ref> ગૌર સે સુન
ડૂબતે દિન કી નિદા<ref>નિદા : પોકાર, બોલાવવું,</ref> ગૌર સે સુન

ઈસી મંઝિલ મેં હૈ સબ હિજ્રો-વિસાલ
ઈસી મંઝિલ મેં હૈ સબ હિજ્રો-વિસાલ
Line 1,236: Line 1,236:
તેરા દિલ ગુદાઝ<ref>ગુદાઝ : મુલાયમ</ref>  હો કિસ તરહ યે તેરે મિઝાજ કી લૈ નહીં
તેરા દિલ ગુદાઝ<ref>ગુદાઝ : મુલાયમ</ref>  હો કિસ તરહ યે તેરે મિઝાજ કી લૈ નહીં

તેરા હર કમાલ હૈ ઝાહિરી<ref>ઝાહિરી : જાહેર</ref>, તેરા હર ખ્યાલ હૈ સરસરી<ref>સરસરી : સપાટી પરના, ઉપરછલ્લા</ref>
તેરા હર કમાલ હૈ ઝાહિરી<ref>ઝાહિરી : જાહેર</ref>, તેરા હર ખ્યાલ હૈ સરસરી<ref>સરસરી : સપાટી પરના, ઉપરછલ્લા</ref>
કોઈ દિલ કી બાત કરું તો ક્યા, તેરે દિલમેં આગ તો હૈ નહીં
કોઈ દિલ કી બાત કરું તો ક્યા, તેરે દિલમેં આગ તો હૈ નહીં

Line 1,309: Line 1,309:
નાસિર : માઈ, તમે જો અહીં નહીં રહો ને તો અમે બધા નાગા થઈ જઈશું. અને માઈ નાગો આદમી નાગો હોય છે. એ ન તો હિંદુ હોય છે, ન મુસલમાન.
નાસિર : માઈ, તમે જો અહીં નહીં રહો ને તો અમે બધા નાગા થઈ જઈશું. અને માઈ નાગો આદમી નાગો હોય છે. એ ન તો હિંદુ હોય છે, ન મુસલમાન.
'''(હમીદ માઈની સૂટકેસ ઊંચકી લે છે)'''
'''(હમીદ માઈની સૂટકેસ ઊંચકી લે છે)'''
 
</poem>
{{center|'''અંતરાલ ગીત'''}}
{{center|'''અંતરાલ ગીત'''}}
{{Block center|<poem>ફુલ ખુશ્બૂ સે જુદા હૈ અબ કે  
{{Block center|<poem>ફુલ ખુશ્બૂ સે જુદા હૈ અબ કે  
Line 1,330: Line 1,330:
'''(રતનની મા બેઠાં છે. એમની પાસે એ બેગ પડી છે જે આગળના દૃશ્યમાં હતી. સામે હમીદા બેગમ, તન્નો અને જાવેદ બેઠાં છે. જરાક દૂર બેસીને મિર્ઝા સાહેબ હુક્કો ગગડાવી રહ્યા છે)'''

હમીદા બેગમ : નહીં નહીં નહીં..... હરગિઝ નહીં. માઈ, આવો વિચાર આપના મનમાં આવ્યો જ કઈ રીતે? નાસિરસાહેબ વગેરેએ તમને જોઈ ના લીધાં હોત તો તો ગજબ જ થઈ જાતને?
હમીદા બેગમ : નહીં નહીં નહીં..... હરગિઝ નહીં. માઈ, આવો વિચાર આપના મનમાં આવ્યો જ કઈ રીતે? નાસિરસાહેબ વગેરેએ તમને જોઈ ના લીધાં હોત તો તો ગજબ જ થઈ જાતને?
તન્નો : શું અમારા લોકોથી કંઈ ભૂલ થઈ ગઈ માઈ?
તન્નો : શું અમારા લોકોથી કંઈ ભૂલ થઈ ગઈ માઈ?
Line 1,408: Line 1,409:
'''(જાવેદ બહુ ગભરાયેલો લાગતો હતો. એને જોઈને ત્રણેય ઊભા થઈ જાય છે)'''
'''(જાવેદ બહુ ગભરાયેલો લાગતો હતો. એને જોઈને ત્રણેય ઊભા થઈ જાય છે)'''
નાસિર : શું થયું જાવેદ?
નાસિર : શું થયું જાવેદ?
જાવેદ : માઈનો ઈન્તકાલ<ref>ઈન્તકાલ : અવસાન</ref> થઈ ગયો.....
જાવેદ : માઈનો ઈન્તકાલ<ref>ઈન્તકાલ : અવસાન</ref> થઈ ગયો.....
નાસિર : અરે ક્યારે? કેવી રીતે?
નાસિર : અરે ક્યારે? કેવી રીતે?
જાવેદ : સાંજે છાતીમાં દુ:ખે છે એમ કહેતાં હતાં. હું ડૉ. ફારુકને બોલાવી લાવેલો. એમણે ઇન્જેક્શન અને દવાઓ આપી હતી પણ અત્યારે અચાનક દુખાવો બહુ વધી ગયો અને........
જાવેદ : સાંજે છાતીમાં દુ:ખે છે એમ કહેતાં હતાં. હું ડૉ. ફારુકને બોલાવી લાવેલો. એમણે ઇન્જેક્શન અને દવાઓ આપી હતી પણ અત્યારે અચાનક દુખાવો બહુ વધી ગયો અને........
Line 1,455: Line 1,456:
હિદાયત : હા જી.
હિદાયત : હા જી.
મૌલાના : તમે લોકોએ શું નક્કી કર્યું છે?
મૌલાના : તમે લોકોએ શું નક્કી કર્યું છે?
હિદાયત : હજુર, રામુના બાગવાળું જૂનું સ્મશાન તો હવે રહ્યું નથી અને અમને કોઈને હિંદુઓના તોર તરીકા<ref>તોર તરીકા : વિધિવિધાન</ref> તો ખબર નથી. શહેરમાં એકેય હિંદુ નથી કે જેને કંઈ પૂછી શકાય. હવે આવી પરિસ્થિતિમાં અમને એ જ યોગ્ય લાગ્યું કે મરહૂમાને પૂરા માન પાન સાથે દફનાવી દેવામાં આવે.

મૌલાના : શું મરહૂમા મરતાં પહેલાં મુસલમાન થઈ ગયાં હતાં?
મૌલાના : શું મરહૂમા મરતાં પહેલાં મુસલમાન થઈ ગયાં હતાં?
સિકંદર મિર્ઝા : જી નહીં.
સિકંદર મિર્ઝા : જી નહીં.
Line 1,548: Line 1,549:
યે ક્યા આજ ઉસકે જી મેં આઈ કે શામ હોતે હી ઘર ગયા વો
યે ક્યા આજ ઉસકે જી મેં આઈ કે શામ હોતે હી ઘર ગયા વો

વો હિજ્ર<ref>હિજ્ર : વિયોગ, વિરહ</ref> કી રાત કા સિતારા વો હમ નફસ<ref>હમ નફસ : સાથી</ref>, હમ સુખન<ref>હમ સુખન : મિત્ર</ref> હમારા
વો હિજ્ર<ref>હિજ્ર : વિયોગ, વિરહ</ref> કી રાત કા સિતારા વો હમ નફસ<ref>હમ નફસ : સાથી</ref>, હમ સુખન<ref>હમ સુખન : મિત્ર</ref> હમારા
સદા રહે ઉસકા નામ પ્યારા, સુના હૈ કલ રાત મર ગયા વો.</poem>}}
સદા રહે ઉસકા નામ પ્યારા, સુના હૈ કલ રાત મર ગયા વો.</poem>}}
{{center|●}}
{{center|●}}
Line 1,554: Line 1,555:

<big>{{center|'''દૃશ્ય : સોળ'''}}</big>
<big>{{center|'''દૃશ્ય : સોળ'''}}</big>
{{Poem2Open}}
{{Poem2Open}}
'''(મંચ પર ઝાંખું અજવાળું છે. નાટકનાં તમામ પાત્રો (પહેલવાન તથા એના ચમચાઓને બાદ કરીને) રતનની માની અર્થી ઉપાડીને મંચ પર આવ્યાં છે. એકદમ ચૂપકીદી છવાયેલી છે. પછી ધીમેકથી કેટલાક લોકો કહે છે.)'''
'''(મંચ પર ઝાંખું અજવાળું છે. નાટકનાં તમામ પાત્રો (પહેલવાન તથા એના ચમચાઓને બાદ કરીને) રતનની માની અર્થી ઉપાડીને મંચ પર આવ્યાં છે. એકદમ ચૂપકીદી છવાયેલી છે. પછી ધીમેકથી કેટલાક લોકો કહે છે.)'''
Line 1,562: Line 1,562:
{{center|યહી તુમ્હારી ગત હૈ}}
{{center|યહી તુમ્હારી ગત હૈ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(વળી ચૂપકીદી છવાઈ જાય છે. અને જરાકવાર પછી વળી બધાં પાત્રો ‘રામ નામ સત છે, એ જ તમારી ગત છે’ બોલતાં બોલતાં ધીરે ધીરે મંચ પરથી પસાર થઈ જાય છે)
'''(વળી ચૂપકીદી છવાઈ જાય છે. અને જરાકવાર પછી વળી બધાં પાત્રો ‘રામ નામ સત છે, એ જ તમારી ગત છે’ બોલતાં બોલતાં ધીરે ધીરે મંચ પરથી પસાર થઈ જાય છે)'''
(મંચ પર અંધારું થઈ જાય છે. ધીમે ધીમે અજવાળું થાય છે. રાતનો સમય છે) (મસ્જિદમાં મૌલાના નમાજ પઢી રહ્યા છે. ખૂણામાં દીવો બળે છે. એક બાજુથી બુકાની બાંધીને એક માણસ હળવે હળવે અંદર ઘૂસે છે. અને એક ખૂણામાં છુપાઈ જાય છે. મૌલાના નમાજ પઢતા રહે છે. બીજી બાજુથી બુકાની બાંધીને બીજો એક માણસ ઘૂસે છે અને નમીને દીવા સુધી જાય છે. મૌલાના નમાજ પઢી લે છે અને જેવા પાછા વળવા જાય છે કે કોઈ દીવો ઠારી નાખે છે.)
'''(મંચ પર અંધારું થઈ જાય છે. ધીમે ધીમે અજવાળું થાય છે. રાતનો સમય છે) (મસ્જિદમાં મૌલાના નમાજ પઢી રહ્યા છે. ખૂણામાં દીવો બળે છે. એક બાજુથી બુકાની બાંધીને એક માણસ હળવે હળવે અંદર ઘૂસે છે. અને એક ખૂણામાં છુપાઈ જાય છે. મૌલાના નમાજ પઢતા રહે છે. બીજી બાજુથી બુકાની બાંધીને બીજો એક માણસ ઘૂસે છે અને નમીને દીવા સુધી જાય છે. મૌલાના નમાજ પઢી લે છે અને જેવા પાછા વળવા જાય છે કે કોઈ દીવો ઠારી નાખે છે.)'''
{{Poem2Close}}
{{Poem2Close}}
 
<poem>
મૌલાના : કોણ છે?  
મૌલાના : કોણ છે?  
'''(કોઈ જવાબ નથી આપતું)'''
'''(કોઈ જવાબ નથી આપતું)'''
મૌલાના : કોણ છે ભાઈ? આ દીવો કોણે ઠારી નાખ્યો?
મૌલાના : કોણ છે ભાઈ? આ દીવો કોણે ઠારી નાખ્યો?
(કોઈ જવાબ નથી આપતું. મૌલાના દીવા તરફ આગળ વધે છે ત્યારે જ પાછળથી ત્રીજો માણસ આવે છે. મૌલાના દિવાસળી સળગાવે છે. એમને પોતાની ત્રણેય બાજુ બુકાની બાંધેલા ત્રણ આદમી દેખાયા..... દિવાસળી ઓલવાઈ જાય છે)
'''(કોઈ જવાબ નથી આપતું. મૌલાના દીવા તરફ આગળ વધે છે ત્યારે જ પાછળથી ત્રીજો માણસ આવે છે. મૌલાના દિવાસળી સળગાવે છે. એમને પોતાની ત્રણેય બાજુ બુકાની બાંધેલા ત્રણ આદમી દેખાયા..... દિવાસળી ઓલવાઈ જાય છે)'''
મૌલાના : તમે લોકો કોણ છો?
મૌલાના : તમે લોકો કોણ છો?
'''(કોઈ જવાબ નથી દેતા. ત્રણેય એક એક ડગલું આગળ વધે છે)'''
'''(કોઈ જવાબ નથી દેતા. ત્રણેય એક એક ડગલું આગળ વધે છે)'''
Line 1,583: Line 1,583:
'''(સિરાજ એમનું મોં દબાવી દે છે..... પહેલવાન મૌલાના પર કેટલી બધી વાર ચાકૂના વાર કરે છે..... મૌલાના ઢળી પડે છે. એમના જ કપડાથી પહેલવાન ચાકૂ સાફ કરે છે. અને ત્રણેય ઝડપભેર બહાર નીકળી જાય છે.)'''
'''(સિરાજ એમનું મોં દબાવી દે છે..... પહેલવાન મૌલાના પર કેટલી બધી વાર ચાકૂના વાર કરે છે..... મૌલાના ઢળી પડે છે. એમના જ કપડાથી પહેલવાન ચાકૂ સાફ કરે છે. અને ત્રણેય ઝડપભેર બહાર નીકળી જાય છે.)'''
'''(થોડીક વાર પછી મંચની બેઉ બાજુથી માથું નમાવીને નાટકનાં પાત્રો મંચ પર આવે છે. ધીમે ધીમે એ બધાં મૌલાનાની લાશ પાસે આવે છે અને એકદમ જ કરુણ, ગંભીર અને પ્રભાવશાળી અવાજે ગીત ગવાય છે)'''
'''(થોડીક વાર પછી મંચની બેઉ બાજુથી માથું નમાવીને નાટકનાં પાત્રો મંચ પર આવે છે. ધીમે ધીમે એ બધાં મૌલાનાની લાશ પાસે આવે છે અને એકદમ જ કરુણ, ગંભીર અને પ્રભાવશાળી અવાજે ગીત ગવાય છે)'''
</poem>
{{Block center|<poem>ખાક ઉડાતે હૈં દિન રાત
{{Block center|<poem>ખાક ઉડાતે હૈં દિન રાત
મીલોં ફૈલ ગયે સહરા<ref>સહરા : રણ</ref>
મીલોં ફૈલ ગયે સહરા<ref>સહરા : રણ</ref>