17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 525: | Line 525: | ||
સિકંદર મિર્ઝા : માફ કરજો. અમારે તમારા દિલને ઠેસ નો’તી પહોંચાડવી. અમે તમને દુઃખી કરવા નો’તા માગતા. | સિકંદર મિર્ઝા : માફ કરજો. અમારે તમારા દિલને ઠેસ નો’તી પહોંચાડવી. અમે તમને દુઃખી કરવા નો’તા માગતા. | ||
રતનની મા : અરે ના.... ના.... મને ક્યાં દુઃખ લાગ્યું છે? એણે તો મને રાજીના રેડ કરી દીધી..... | રતનની મા : અરે ના.... ના.... મને ક્યાં દુઃખ લાગ્યું છે? એણે તો મને રાજીના રેડ કરી દીધી..... | ||
સિકંદર મિર્ઝા : જુવો, તમે અમારી મજબૂરીને સમજવાની કોશિશ કરો. અમે ત્યાંથી બધું ગુમાવીને આવ્યા છીએ. માલમિલકત બધી લૂંટાઈ ગઈ. મહિનાઓ સુધી કોઈની પણ ઓથ કે મદદ વગર અમે અહીંના કેમ્પમાં પડ્યા રહ્યા. ન ખાવાપીવાનાં ઠેકાણાં.... ન સૂવાનાં ઠેકાણાં.... હવે ખુદા ખુદા કરીને<ref> | સિકંદર મિર્ઝા : જુવો, તમે અમારી મજબૂરીને સમજવાની કોશિશ કરો. અમે ત્યાંથી બધું ગુમાવીને આવ્યા છીએ. માલમિલકત બધી લૂંટાઈ ગઈ. મહિનાઓ સુધી કોઈની પણ ઓથ કે મદદ વગર અમે અહીંના કેમ્પમાં પડ્યા રહ્યા. ન ખાવાપીવાનાં ઠેકાણાં.... ન સૂવાનાં ઠેકાણાં.... હવે ખુદા ખુદા કરીને<ref>ખુદા ખુદા કરીને : માંડ માંડ</ref> અમને આ મકાન એલોટ થયું છે. અમારા માટે નહીં પણ આ બાળકો માટે થઈને ય અમારે હવે લાહૌરમાં ઠરીઠામ થવું જ પડશે. લખનૌમાં મારું ચિકનનું કારખાનું હતું. જોઈએ અહીં ખુદા કઈ રીતે રોજીરોટી આપે છે ..... | ||
હમીદા બેગમ : અમ્મા, અમે બહુ તકલીફો વેઠી છે. એટલાં દુઃખ વેઠ્યાં છે કે હવે રડવા માટે આંખમાં આસું પણ નથી. | હમીદા બેગમ : અમ્મા, અમે બહુ તકલીફો વેઠી છે. એટલાં દુઃખ વેઠ્યાં છે કે હવે રડવા માટે આંખમાં આસું પણ નથી. | ||
રતનની મા : પુત્તર, તુસી ફિકર ના કર.... મારાથી જે કંઈ થઈ શકતું હશે તે હું કરીશ. | રતનની મા : પુત્તર, તુસી ફિકર ના કર.... મારાથી જે કંઈ થઈ શકતું હશે તે હું કરીશ. | ||
Line 550: | Line 550: | ||
યારોં યે કૈસી હવા હૈ અબ કે | યારોં યે કૈસી હવા હૈ અબ કે | ||
પત્તિયાં રોતી હૈં સિર પીટતી હૈં | પત્તિયાં રોતી હૈં સિર પીટતી હૈં | ||
કત્લે ગુલ<ref> | કત્લે ગુલ<ref>કત્લે ગુલ : ફૂલોની કતલ</ref> આમ હુઆ હૈ અબ કે | ||
મંઝરે<ref> | મંઝરે<ref>મંઝર : દૃશ્ય</ref> ઝખ્મે વફા<ref>ઝખ્મે વફા : વફાના ઘા, બેવફાઈ</ref> કિસકો દિખાયેં | ||
શહર મેં કહતે વફા હૈ અબ કે | શહર મેં કહતે વફા હૈ અબ કે | ||
વો તો ફિર ગૈર થે લેકિન યારોં | વો તો ફિર ગૈર થે લેકિન યારોં | ||
Line 641: | Line 641: | ||
{{center|'''(અભિનેતા મંચ પર આવીને ગાય છે.)'''}} | {{center|'''(અભિનેતા મંચ પર આવીને ગાય છે.)'''}} | ||
{{Block center|<poem>શહર દર શહર ઘર જલાએ ગએ | {{Block center|<poem>શહર દર શહર ઘર જલાએ ગએ | ||
યૂઁ ભી જશ્ને તરબ<ref> | યૂઁ ભી જશ્ને તરબ<ref>તરબ : પ્રસન્નતા</ref> મનાએ ગએ | ||
એક તરફ ઝૂમ કર બહાર આઈ | એક તરફ ઝૂમ કર બહાર આઈ | ||
એક તરફ આશયાઁ જલાએ ગએ. | એક તરફ આશયાઁ જલાએ ગએ. |
edits