કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/સંગ શબ્દનો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
થાતાં તો થઈ ગયો તો ઘડી સંગ શબ્દનો, | થાતાં તો થઈ ગયો તો ઘડી સંગ શબ્દનો, | ||
પણ આ જુઓ જતો જ નથી રંગ શબ્દનો. | પણ આ જુઓ જતો જ નથી રંગ શબ્દનો. | ||
આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા, | આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા, | ||
આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનો. | આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનો. | ||
સમજાવી એટલે તો શકે છે એ સાનમાં, | સમજાવી એટલે તો શકે છે એ સાનમાં, | ||
કે એની સાનમાં છે સહજ ઢંગ શબ્દનો. | કે એની સાનમાં છે સહજ ઢંગ શબ્દનો. | ||
છાયા મહીં વિષાદની આવી ગયો હશે, | છાયા મહીં વિષાદની આવી ગયો હશે, | ||
વેધક નહીં તો હોય નહીં વ્યંગ શબ્દનો. | વેધક નહીં તો હોય નહીં વ્યંગ શબ્દનો. | ||
તારી સવારીમાં જ છે એવું નથી કશું, | તારી સવારીમાં જ છે એવું નથી કશું, | ||
છે મારી સાંજમાં ય અસલ રંગ શબ્દનો. | છે મારી સાંજમાં ય અસલ રંગ શબ્દનો. | ||
‘ઘાયલ' નથી પહોંચતી નાખી કશે નજર, | ‘ઘાયલ' નથી પહોંચતી નાખી કશે નજર, | ||
અમને તો એમ વ્યાપ હશે તંગ શબ્દનો. | અમને તો એમ વ્યાપ હશે તંગ શબ્દનો. |
Latest revision as of 02:26, 19 November 2024
૪૪. સંગ શબ્દનો
થાતાં તો થઈ ગયો તો ઘડી સંગ શબ્દનો,
પણ આ જુઓ જતો જ નથી રંગ શબ્દનો.
આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા,
આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનો.
સમજાવી એટલે તો શકે છે એ સાનમાં,
કે એની સાનમાં છે સહજ ઢંગ શબ્દનો.
છાયા મહીં વિષાદની આવી ગયો હશે,
વેધક નહીં તો હોય નહીં વ્યંગ શબ્દનો.
તારી સવારીમાં જ છે એવું નથી કશું,
છે મારી સાંજમાં ય અસલ રંગ શબ્દનો.
‘ઘાયલ' નથી પહોંચતી નાખી કશે નજર,
અમને તો એમ વ્યાપ હશે તંગ શબ્દનો.
૧૧-૭-૧૯૬૯(આઠોં જામ ખુમારી, પૃ. ૫૨૯)