31,395
edits
(+1) |
(1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|જિગ્નેશ બ્રહ્મભટ્ટ | {{Heading|મહોરાં|જિગ્નેશ બ્રહ્મભટ્ટ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ચિત્ર દોરવાનો મને શોખ છે. વર્ષોથી દોરું છું. મૉડર્ન-આર્ટ કરતાં રિયાલિસ્ટિક વર્ક પહેલેથી મને વધુ પસંદ છે ને એમાંય પોર્ટ્રેટ તો મારો સૌથી પ્રિય વિષય. ઘણા સારા ચિત્રકારોને ઓળખુંય છું ને એથીય વધારે ચિત્રકારોનાં ચિત્રો મેં જોયા છે. પણ, મારે કહેવું પડશે કે વાંદરાભાઈ જેવો ચિત્રકાર – એમના જેવો પોર્ટ્રેટ આર્ટિસ્ટ મેં કોઈ જોયો નથી. ગજબની તાકાત છે એમની લાઇનમાં. પળવારમાં એવા આબેહૂબ હાવભાવ ચીતરી નાંખે કે... ના પૂછો વાત! સામે ઊભેલા માણસનું આબેહૂબ ચિત્ર ચીતરવું એ કંઈ બચ્ચાંના ખેલ નથી. અને એમાંય, સામા માણસના એક-એક ભાવને ચીતરવાનું – આખું વ્યક્તિત્વ એનું પ્રગટ થતું હોય એવો સ્કૅચ કે પોર્ટ્રેટ બનાવવાનું કેટલું અઘરું છે, એ તો દોરનારને પૂછો તો ખબર પડે. પણ, વાંદરાભાઈ માટે એ બધું તો ડાબા હાથનો ખેલ! એમની માસ્ટરી શામાં છે એ કહું તો તો કોઈના માન્યામાં ન આવે. જોકે, વાંદરાભાઈની કળાને સમજ્યો છું એમ કહેવાનીય મારી તો હિંમત નથી. છતાં, હું જે સમજું છું એ મુજબ તો, સામા માણસના ગમા-અણગમાને, ઇચ્છા-અપેક્ષાઓને પારખીને એને કેવો ચહેરો ગમશે, એને ખુશ કરશે, ઇમ્પ્રેસ કરશે; એવો ચહેરો ચીતરવામાં –પળવારમાં ચીતરવામાં – વાંદરાભાઈની માસ્ટરી છે. મને લાગે છે, મારે વધુ સ્પષ્ટતાથી માંડીને વાત કરવી જોઈએ. | ચિત્ર દોરવાનો મને શોખ છે. વર્ષોથી દોરું છું. મૉડર્ન-આર્ટ કરતાં રિયાલિસ્ટિક વર્ક પહેલેથી મને વધુ પસંદ છે ને એમાંય પોર્ટ્રેટ તો મારો સૌથી પ્રિય વિષય. ઘણા સારા ચિત્રકારોને ઓળખુંય છું ને એથીય વધારે ચિત્રકારોનાં ચિત્રો મેં જોયા છે. પણ, મારે કહેવું પડશે કે વાંદરાભાઈ જેવો ચિત્રકાર – એમના જેવો પોર્ટ્રેટ આર્ટિસ્ટ મેં કોઈ જોયો નથી. ગજબની તાકાત છે એમની લાઇનમાં. પળવારમાં એવા આબેહૂબ હાવભાવ ચીતરી નાંખે કે... ના પૂછો વાત! સામે ઊભેલા માણસનું આબેહૂબ ચિત્ર ચીતરવું એ કંઈ બચ્ચાંના ખેલ નથી. અને એમાંય, સામા માણસના એક-એક ભાવને ચીતરવાનું – આખું વ્યક્તિત્વ એનું પ્રગટ થતું હોય એવો સ્કૅચ કે પોર્ટ્રેટ બનાવવાનું કેટલું અઘરું છે, એ તો દોરનારને પૂછો તો ખબર પડે. પણ, વાંદરાભાઈ માટે એ બધું તો ડાબા હાથનો ખેલ! એમની માસ્ટરી શામાં છે એ કહું તો તો કોઈના માન્યામાં ન આવે. જોકે, વાંદરાભાઈની કળાને સમજ્યો છું એમ કહેવાનીય મારી તો હિંમત નથી. છતાં, હું જે સમજું છું એ મુજબ તો, સામા માણસના ગમા-અણગમાને, ઇચ્છા-અપેક્ષાઓને પારખીને એને કેવો ચહેરો ગમશે, એને ખુશ કરશે, ઇમ્પ્રેસ કરશે; એવો ચહેરો ચીતરવામાં –પળવારમાં ચીતરવામાં – વાંદરાભાઈની માસ્ટરી છે. મને લાગે છે, મારે વધુ સ્પષ્ટતાથી માંડીને વાત કરવી જોઈએ. | ||