મંગલમ્/મારા જાગો: Difference between revisions
Jump to navigation
Jump to search
+1 |
+1 |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 19: | Line 19: | ||
{{gap}}જાગો જીવન સ્વામી, | {{gap}}જાગો જીવન સ્વામી, | ||
તુજ જાગે મુજ જીવન જાગે | તુજ જાગે મુજ જીવન જાગે | ||
{{gap}}દિવ્ય પ્રભા રહું પામી {{right|…મારા.}} | {{gap}}દિવ્ય પ્રભા રહું પામી {{gap|1em}}{{right|…મારા.}} | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પારસનાં પારખાં | ||
|next = | |next = બોલ મા | ||
}} | }} | ||
Latest revision as of 15:17, 27 January 2025
મારા જાગો
મારા જાગો અંતરયામી (૨)
નીર વહે ગંગાનાં ઘેરાં
તટ ઊભી શિર નામી,
આયુષ મંજરીની ગ્રહી માલા (૨)
ટપ ટપ મારાં પુષ્પો ખરતાં
નીંદ ન તારી તૂટે,
આજ જતી સુગંધ જીવનની
મારા મનના અણુએ અણુમાં
જાગો જીવન સ્વામી,
તુજ જાગે મુજ જીવન જાગે