મંગલમ્/બા મને કહોને: Difference between revisions
Jump to navigation
Jump to search
+1 |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
ખીલી ખીલીને કરમાય રે, | ખીલી ખીલીને કરમાય રે, | ||
{{gap|4em}}આમ કેમ થાતું હશે? | {{gap|4em}}આમ કેમ થાતું હશે? | ||
અંધારી રાત બને દૂધ જેવી ઊજળી | અંધારી રાત બને દૂધ જેવી ઊજળી | ||
{{gap|4em}}ઓલ્યો ચાંદલિયો નાનો મોટો થાય | {{gap|4em}}ઓલ્યો ચાંદલિયો નાનો મોટો થાય રે…{{right|આમ૦}} | ||
આકાશે આવતી કાળી કાળી વાદળી | આકાશે આવતી કાળી કાળી વાદળી | ||
{{gap|4em}}ઓલી વીજળી ચમકીને ચાલી જાય | {{gap|4em}}ઓલી વીજળી ચમકીને ચાલી જાય રે…{{right|આમ૦}} | ||
ઘૂઘવતા સાગરનાં નીર ઊંચાં ઊછળી | ઘૂઘવતા સાગરનાં નીર ઊંચાં ઊછળી | ||
{{gap|4em}}એ તો નીચાં આવે ને પાછાં જાય | {{gap|4em}}એ તો નીચાં આવે ને પાછાં જાય રે…{{right|આમ૦}} | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
Latest revision as of 02:21, 30 January 2025
બા મને કહોને
બા મને કહોને, આમ કેમ થાતું હશે?
ડાળીએ ડાળીએ ખીલે રંગ ફૂલડાં
ખીલી ખીલીને કરમાય રે,
આમ કેમ થાતું હશે?
અંધારી રાત બને દૂધ જેવી ઊજળી
આકાશે આવતી કાળી કાળી વાદળી
ઘૂઘવતા સાગરનાં નીર ઊંચાં ઊછળી