32,256
edits
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading | {{Heading|પ્રભુપ્રાર્થના વિશે|લેખક : ન્હાનાલાલ<br>(1877-1946)}} | ||
{{center|(શિખરિણી)}} | {{center|(શિખરિણી)}} | ||
| Line 21: | Line 21: | ||
ગુરુ છે મોટો છે, જનકુલ તણો પૂજ્ય તું ઘણો; | ગુરુ છે મોટો છે, જનકુલ તણો પૂજ્ય તું ઘણો; | ||
ત્રણે લોકે દેવા, નથી તુજ સમો અન્ય ન થશે, | ત્રણે લોકે દેવા, નથી તુજ સમો અન્ય ન થશે, | ||
વિભુ રાયા તુંથી, અધિક પછી તો કોણ જ હશે ? {{Gap|1em} | વિભુ રાયા તુંથી, અધિક પછી તો કોણ જ હશે ? {{Gap|1em}}{{right|૪}} | ||
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો, | વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો, | ||