બાળ કાવ્ય સંપદા/મીઠાં બોર: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મીઠાં બોર|લેખક : જુગતરામ દવે<br>(1892-1985)}} {{center|<poem> મારાં મીઠાંમધ બોર રામ તમે આરોગો. મારાં ચાખેલાં મોંઘાં બોર – રામ તમે... એક વનમાં વસે ભીલ નાર રે – રામ તમે... એક રામનો એને આધાર રે – રામ તમે......") |
(No difference)
|
Revision as of 15:45, 11 February 2025
મીઠાં બોર
લેખક : જુગતરામ દવે
(1892-1985)
મારાં મીઠાંમધ બોર
રામ તમે આરોગો.
મારાં ચાખેલાં મોંઘાં બોર – રામ તમે...
એક વનમાં વસે ભીલ નાર રે – રામ તમે...
એક રામનો એને આધાર રે – રામ તમે...
એનું શબરી છે નામ નિરધાર રે – રામ તમે...