31,395
edits
No edit summary |
No edit summary |
||
| Line 13: | Line 13: | ||
સૂરજ સંગે સંગે આભલિયે હું ઘૂમું, | સૂરજ સંગે સંગે આભલિયે હું ઘૂમું, | ||
ઉપવનમાં ગાતાં ગાતાં ફૂલડિયાંને ચૂમું : | ઉપવનમાં ગાતાં ગાતાં ફૂલડિયાંને ચૂમું : | ||
ત્યારે હો મારી મા ! | ત્યારે હો મારી મા ! | ||
તું જોયા કરજે... | તું જોયા કરજે... | ||
| Line 20: | Line 19: | ||
હિમાલયનાં શિખરે શિખરે ઊંચે ઊંચે ઊડું, | હિમાલયનાં શિખરે શિખરે ઊંચે ઊંચે ઊડું, | ||
વિશ્વ બધુંયે ન્યાળું ન્યાળું રંગબેરંગી રૂડું : | વિશ્વ બધુંયે ન્યાળું ન્યાળું રંગબેરંગી રૂડું : | ||
ત્યારે હો મારી મા ! | ત્યારે હો મારી મા ! | ||
તું જોયા કરજે... | તું જોયા કરજે... | ||
| Line 27: | Line 25: | ||
શીતળ માનસરોવર તીરે પીઉં ખોબે પાણી, | શીતળ માનસરોવર તીરે પીઉં ખોબે પાણી, | ||
રાજહંસની જોડી સંગે પોયણે પોઢું જાણી : | રાજહંસની જોડી સંગે પોયણે પોઢું જાણી : | ||
ત્યારે હો મારી મા ! | ત્યારે હો મારી મા ! | ||
તું જોયા કરજે... | તું જોયા કરજે... | ||