મંગલમ્/અમે પ્રેમનગરનાં વાસી: Difference between revisions
Jump to navigation
Jump to search
અમે પ્રેમનગરનાં વાસી
卐
(+1) |
No edit summary |

| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ઊર્મિ ગીતો
અમે પ્રેમનગરનાં વાસી}} | {{Heading|ઊર્મિ ગીતો
અમે પ્રેમનગરનાં વાસી}} | ||

卐 | |||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/7/76/15_Mangalam_-_Ame_Prem_Nagar-na_Vasi.mp3 | |||

અમે પ્રેમનગરનાં વાસી | |||

卐 | |||

{{Block center|<poem> | {{Block center|<poem> | ||
| Line 9: | Line 23: | ||
દશે દિશાએ દ્વાર પડે, એના ક્યાંયે નથી સીમાડા, | દશે દિશાએ દ્વાર પડે, એના ક્યાંયે નથી સીમાડા, | ||
અડસઠ તીરથ અહીં સમાયાં (૨) | અડસઠ તીરથ અહીં સમાયાં (૨) | ||
{{gap| | {{gap|7em}}અહીં દ્વારિકા કાશી. — અમે૦ | ||
રામકૃષ્ણ ને બુદ્ધ, મહાવીર, ઈશુ ખ્રિસ્ત અહીં આવ્યા, | રામકૃષ્ણ ને બુદ્ધ, મહાવીર, ઈશુ ખ્રિસ્ત અહીં આવ્યા, | ||
નરસિંહ, મીરાં, કબીર, તુલસી, નાનક નામ ગવાયાં, | નરસિંહ, મીરાં, કબીર, તુલસી, નાનક નામ ગવાયાં, | ||
ગાંધીનાં પાવન પગલાંથી (૨) | ગાંધીનાં પાવન પગલાંથી (૨) | ||
{{gap| | {{gap|7em}}ભૂમિ બની સુવાસી. — અમે૦ | ||
મંદ મંદ આનંદ ભરીને વહેતી જીવન સરિતા, | મંદ મંદ આનંદ ભરીને વહેતી જીવન સરિતા, | ||
છંદ છંદમાં જનમ જનમ ને શાંતિની કવિતા | છંદ છંદમાં જનમ જનમ ને શાંતિની કવિતા | ||
ખંડ ખંડમાં અખંડ જ્યોતિ (૨) | ખંડ ખંડમાં અખંડ જ્યોતિ (૨) | ||
{{gap| | {{gap|7em}}રહેતી સદા પ્રકાશી. — અમે૦ | ||
{{right|— અજ્ઞાત }} | {{right|— અજ્ઞાત }} | ||
Latest revision as of 14:36, 18 February 2025
ઊર્મિ ગીતો
અમે પ્રેમનગરનાં વાસી
અમે પ્રેમનગરનાં વાસી
卐
અમે પ્રેમનગરનાં વાસી
卐
અમે પ્રેમનગરનાં વાસી (૨)
અમે અમૃતનાં પિયાસી. — અમે૦
પ્રેમનગરનું મંદિર મોટું, આંગણ સદા ઉઘાડાં,
દશે દિશાએ દ્વાર પડે, એના ક્યાંયે નથી સીમાડા,
અડસઠ તીરથ અહીં સમાયાં (૨)
અહીં દ્વારિકા કાશી. — અમે૦
રામકૃષ્ણ ને બુદ્ધ, મહાવીર, ઈશુ ખ્રિસ્ત અહીં આવ્યા,
નરસિંહ, મીરાં, કબીર, તુલસી, નાનક નામ ગવાયાં,
ગાંધીનાં પાવન પગલાંથી (૨)
ભૂમિ બની સુવાસી. — અમે૦
મંદ મંદ આનંદ ભરીને વહેતી જીવન સરિતા,
છંદ છંદમાં જનમ જનમ ને શાંતિની કવિતા
ખંડ ખંડમાં અખંડ જ્યોતિ (૨)
રહેતી સદા પ્રકાશી. — અમે૦
— અજ્ઞાત