31,395
edits
(+૧) |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|ખેલ વરસનો પૂરો|લેખક : રમેશ ત્રિવેદી<br>(1941)}} | {{Heading|ખેલ વરસનો પૂરો|લેખક : રમેશ ત્રિવેદી<br>(1941)}} | ||
{{center|<poem> | {{block center|<poem> | ||
અગડં નાચે, બગડં નાચે, નાચે તાતા થૈ, | અગડં નાચે, બગડં નાચે, નાચે તાતા થૈ, | ||
તગડં તગડં કેવા નાચે, નાચે તાતા થૈ. | તગડં તગડં કેવા નાચે, નાચે તાતા થૈ. | ||
શિયાળો તો અગડં અગડં સુક્કી સુક્કી ડાળ; | શિયાળો તો અગડં અગડં સુક્કી સુક્કી ડાળ; | ||
પર્ણો ખરતાં વૃક્ષ-વેલનો ખાલી ખાલી થાળ; | પર્ણો ખરતાં વૃક્ષ-વેલનો ખાલી ખાલી થાળ; | ||
| Line 11: | Line 12: | ||
છોરાં કેવાં મસ્ત બનીને શેરડી ચૂસે ભૈ, | છોરાં કેવાં મસ્ત બનીને શેરડી ચૂસે ભૈ, | ||
અગડં ભૈ તો કેવા નાચે, નાચે તાતા થૈ. | અગડં ભૈ તો કેવા નાચે, નાચે તાતા થૈ. | ||
ઉનાળો તો બગડં બગડં વાગે નગારાં-ઢોલ, | ઉનાળો તો બગડં બગડં વાગે નગારાં-ઢોલ, | ||
બળતી જળતી બપોર કે'તી : ભૈલા, બારણું ખોલ ! | બળતી જળતી બપોર કે'તી : ભૈલા, બારણું ખોલ ! | ||
| Line 17: | Line 19: | ||
ગામગોંદરે છોરાં રમતાં હસતાં તાળી દૈ, | ગામગોંદરે છોરાં રમતાં હસતાં તાળી દૈ, | ||
બગડંભૈ તો કેવા નાચે, નાચે તાતા થૈ. | બગડંભૈ તો કેવા નાચે, નાચે તાતા થૈ. | ||
ચોમાસું તો તગડં તગડં નાચે ચાતક-મોરા, | ચોમાસું તો તગડં તગડં નાચે ચાતક-મોરા, | ||
કાગળ હોડી લઈને દોડે નાનાં-મોટાં છોરાં. | કાગળ હોડી લઈને દોડે નાનાં-મોટાં છોરાં. | ||
| Line 23: | Line 26: | ||
દાંડિયા લઈને ઘૂમે છોરાં દૂધ-પૌંઆ ખૈ, | દાંડિયા લઈને ઘૂમે છોરાં દૂધ-પૌંઆ ખૈ, | ||
તગડંભૈ તો કેવા નાચે, નાચે તાતા થૈ. | તગડંભૈ તો કેવા નાચે, નાચે તાતા થૈ. | ||
અગડં બગડં તગડં કેરો જાદુ એવો થયો. | અગડં બગડં તગડં કેરો જાદુ એવો થયો. | ||
તાતા થૈ થૈ ખેલ વરસનો પૂરો કેવો થયો ! | તાતા થૈ થૈ ખેલ વરસનો પૂરો કેવો થયો ! | ||