સંસ્કૃતિ સૂચિ/સમયરંગ નોંધ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ૨. સમયરંગ નોંધ | }} {{Poem2Open}} (નોંધ : ઉ. જો.એ આ વિભાગમાં ગુજરાતના, દેશના, દુનિયાના અનેક વિવિધ ક્ષેત્રોમાં ચાલતાં સામ્પ્રત સમયનાં વિચારઆંદોલનો, મહત્વના પ્રશ્નો અને બનાવો ઉપર નોંધ આ...") |
(No difference)
|
Revision as of 11:09, 21 February 2025
૨. સમયરંગ નોંધ
(નોંધ : ઉ. જો.એ આ વિભાગમાં ગુજરાતના, દેશના, દુનિયાના અનેક વિવિધ ક્ષેત્રોમાં ચાલતાં સામ્પ્રત સમયનાં વિચારઆંદોલનો, મહત્વના પ્રશ્નો અને બનાવો ઉપર નોંધ આપેલી છે. તેમજ વિવિધ વિષયનાં સંમેલનો, પરિસંવાદો, પારિતોષિકો, શતાબ્દીઓ, અનેક વિશિષ્ટજનોને અપાયેલી અંજલિઓ આદિની નોંધ તેમ જ નવા ગ્રંથ કે સામયિકના પ્રકાશનનો આનંદ અને વૃતાંતનોંધો આપી છે. અહીં સામયિકમાં આપેલ નોંધનાં શીર્ષકોની વર્ણાનુક્રમે ગોઠવણી કરી છે.)