સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ/સ્રોત-ગ્રંથો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પરિશિષ્ટ|સ્રોત-ગ્રંથો}} {{Poem2Open}} રમણભાઈ નીલકંઠે ૧૯૦૪-૩૨ દરમ્યાન “કવિતા અને સાહિત્ય’ના ૪ ખંડોમાં એમનું સર્વ લેખન સંગૃહિત-પ્રકાશિત કરેલું. આ સંપાદન મેં, શ્રી રમેશ મ. શુક્લે એ સર...")
(No difference)

Revision as of 01:57, 24 February 2025


પરિશિષ્ટ

સ્રોત-ગ્રંથો

રમણભાઈ નીલકંઠે ૧૯૦૪-૩૨ દરમ્યાન “કવિતા અને સાહિત્ય’ના ૪ ખંડોમાં એમનું સર્વ લેખન સંગૃહિત-પ્રકાશિત કરેલું.

આ સંપાદન મેં,

શ્રી રમેશ મ. શુક્લે એ સર્વ લખાણો “રમણભાઈ નીલકંઠ ગ્રંથાવલિ’ નામે પુનઃસંપાદિત કરેલાં છે (પ્રકાશક ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૧૬) એના ખંડ -૨ અને ખંડ-૩માં સમાવિષ્ટ વિવેચન-સામગ્રીને આધારે કર્યું છે. એ માટે એમની આભારી છું.

કેટલાક લેખોમાં વચ્ચે ક્યાંક, ફૂટનોટ સિવાયની પણ, ફૂદડીઓ (* * * *) કરેલી છે આ અંગે પુનઃસંપાદકના નિવેદનમાં કોઈ સ્પષ્ટતા જોવા મળી નથી. એ ફૂદડીઓ મેં તે તે સ્થાને જાળવી છે.